MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.380નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારો
મુંબઈ, 15 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,138 અને નીચામાં રૂ.60,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 વધી રૂ.60,904ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.48,891 અનેContinue Reading







