પારસ હેલ્થકેરનો IPO 21 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 660-693
IPO ખૂલશે 21 ઓક્ટોબર IPO બંધ થશે 23 ઓક્ટોબર એન્કર બુક ઓફર 19 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 660-693 લોટ સાઇઝ 21 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 2,09,23,520 શેર્સ IPO સાઇઝ ₹1,450 કરોડ ગ્રે માર્કેટ અનઓફિશિયલ પ્રિમિયમ રૂ.97, 14 ટકા આસપાસ અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026: પારસ હેલ્થકેર લિમિટેડ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને…
