હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ-૨૬માં ગૌતમ અદાણી ફેમિલીની દાનની રકમમાં 127% નો ઉછાળો

અમદાવાદ, 24 નવેમ્બરઃ ઉદ્યોગ જગતમાં નવા શિખરો સર કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકકલ્યાણના ક્ષેત્રે પણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર સતત અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬’ (EdelGive Hurun India Philanthropy List 2026) અહેવાલ મુજબ, ગૌતમ અદાણી અને તેમના પરિવારે પાછલા વર્ષની સરખામણીએ પોતાના સેવાકીય દાનમાં…

Read More

ટોચના દાનવીરોની યાદીમાં શિવ નાદર ટોચ પર, મુકેશ અંબાણી બીજા તો ગૌતમ અદાણી સાતમા ક્રમે

નવી દિલ્હી દેશની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાદરે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધુ છે. દેશના દાનવીરોની યાદીમાં સૌથી વધુ દાન આપવામાં શિવ નાડર પ્રથમ ક્રમે રહ્યા છે. EdelGive Hurun India Philanthropy List 2022 મુજબ, HCLના ફાઉન્ડર શિવ નાદર સૌથી વધુ દાન આપનાર અબજોપતિઓની યાદીમાં રૂય 1161 કરોડના દાન સાથે પ્રથમ સ્થાને…

Read More