ક્વેસ્ટ ગ્લોબલે ઓઈલ અને ગેસ એન્જિનિયરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું
અમદાવાદ, 22 એપ્રિલઃ ક્વેસ્ટ ગ્લોબલે આજે જાહેરાત કરી છે કે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ઈન્ટિગ્રેટેડ એસેટ પરફોર્મન્સ એન્જિનિયરિંગ માટે વડોદરામાં સ્થાપિત તેના સમર્પિત એન્જિનિયરિંગ સેન્ટરનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ વિકાસ ગુજરાતને વૈશ્વિક ઊર્જા એન્જિનિયરિંગ ટેલેન્ટ માટેના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે. જાન્યુઆરી 2026થી કાર્યરત આ વડોદરા સેન્ટર વૈશ્વિક ઊર્જા ગ્રાહકો…
