રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે  કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. 248,160 કરોડ નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ જે વાર્ષિક ધોરણે 16.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે ઓઇલ- ગેસ સેગ્મેન્ટનો EBITDA ₹ 5,804 કરોડ જે વાર્ષિક ધોરણે 49.6%ની વૃદ્ધિ દર્શાવે…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ચોખ્ખો નફો 14 ટકા વધી રૂ. 74088 કરોડ

  પ્રથમ વખત વાર્ષિક EBITDA રૂ. 1,50,000 કરોડના સિમાચિહ્ન પાર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 74,088 કરોડ (9.0 બિલિયન ડોલર), વાર્ષિક 14.0 %ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું રિલાયન્સ રીટેલે 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર…

Read More