માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19304- 19260, રેઝિસ્ટન્સ 19422- 19496, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, UPL
અમદાવાદ, 31 ઓગસ્ટઃ નિફ્ટી ફરી એકવાર 20 દિવસીય એવરેજ ઉપરની મોમેન્ટમ જાળવવામાં નિષ્ફળ ગયો છે. અને ઇન્ડેક્સ બેઝ્ડ સ્ક્રીપ્સમાં હેવી સેલિંગ પ્રેશર સાથે લો પોઇન્ટ નજીક બંધ આપી રહ્યો છે. આગામી શોર્ટ રન માટે પણ 19250 પોઇન્ટની સપાટી તૂટતાં માર્કેટમાં હેવી કરેક્શન જોવા મળી શકે છે. છેલ્લા ચાર દિવસની ચાલ સૂચવે છે કે માર્કેટ અવઢવની…
