સેન્સેક્સ પેકની 30માંથી 8 સ્ક્રીપ્સ પહોંચી વર્ષના તળિયે
ગુરુવારે વેચવાલીના વાવાઝોડા વચ્ચે સેન્સેક્સ પેકની 30 પૈકી 8 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેસી ગઇ ગતી. તેમાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, તાતા સ્ટીલ, તાતા કેમિ., અલ્ટ્રાટેક અને વીપ્રો જેવી ધૂરંધર કંપનીઓનો સમાવેશ થાય છે. તે જ રીતે આજે 52 વીકના તળિયે બેઠેલા સેક્ટોરલ્સની પણ કેટલી કંપનીઓ વર્ષના તળિયે બેઠી છે તેનું લિસ્ટ પણ…
