NIFTY-50 માટે 16200- 15900 સપોર્ટ અને 16600 રેઝિસ્ટન્સ લેવલ્સ

માર્કેટ લેન્સ બાય રિલાયન્સ સિક્યુરિટીઝ NIFTY-50 એ તેના મેક-ઓર-બ્રેક લેવલ-16,400ને તોડવા સાથે  તેના 20-દિવસીય EMAની નીચે બંધ આપીને રોકાણકારો- ટ્રેડર્સને મૂંઝવણમાં મૂક્યા છે. ગુરુવારે નિફ્ટી માટે 16200 અને ત્યારબાદ 15900 સુધી ઘટાડાના ચાન્સિસ જોવા મળી શકે. જ્યારે ઉપરમાં 16600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણાવી શકાય. સપોર્ટ 16,262ની આસપાસ અને પછી 16,147ના સ્તરે જોવા મળે છે, જ્યારે…

Read More

નિફ્ટી ઇન્ટ્રા-ડે 15400 અને સેન્સેક્સ 55000ની નીચે

સળંગ ત્રીજા દિવસે પણ માર્કેટમાં મંદીનો મારો રહેવા સાથે નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 15400 પોઇન્ટ અને સેન્સેક્સે 55000 પોઇન્ટની સપાટી તોડી નાંખી છે. સેન્સેક્સ સવારે 302 પોઇન્ટના ગેપડાઉનથી ખૂલ્યો ત્યારે જ માર્કેટ ટ્રેન્ડ કન્ફર્મ થઇ ચૂક્યો હતો. ઇન્ટ્રા-ડે 793 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યા બાદ છેલ્લે સેન્સેક્સ 569.98 પોઇન્ટ ઘટી 55107.34 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી…

Read More

નિફ્ટી 16628 બંધના 2 જૂનના લેવલથી બે દિવસમાં 59 પોઇન્ટ ડાઉન

NIFTYએ હવે 3 દિવસ 16504 પોઇન્ટની સપાટી જાળવી રાખવી અત્યંત જરૂરી સેન્સેક્સે 3 જૂનની ઇન્ટ્રા-ડે 56000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી તમામ સેક્ટોરલ્સમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી, માત્ર સ્ટોક સ્પેસિફિક એપ્રોચ 16600 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપાટી તા. 3 જૂનના રોજ નોંધાવી ત્યારે જ અત્રેથી જણાવ્યું હતું કે જો નિફ્ટી 16600 પોઇન્ટની સપાટી સળંગ ત્રણ દિવસ…

Read More

આજની માર્કેટ/ સ્ટોક સ્ટ્રેટેજી

Market Lens By Reoliance Securities નિફ્ટી 16584 બેન્ક નિફ્ટી 35275 ઇન ફોકસ   સપોર્ટ 16504 સપોર્ટ 34981 સ્ટોક ઇન ફોકસ ઇપીએલ સપોર્ટ 16423 સપોર્ટ 34686 ઇન્ટ્રા-ડે પીક પાવરગ્રીડ રેઝિસ્ટન્સ 16729 રેઝિસ્ટન્સ 35674 ઇન્ટ્રાડે પીક ગેઇલ રેઝિસ્ટન્સ 16875 રેઝિસ્ટન્સ 36253 ઇન્ટ્રા-ડે પીક LIC હા.ફા. ફોકસમાં સ્ટોક કરોઃ EPL (CMP રૂ. 170) EPL પર BUY રેટિંગ છે,…

Read More

Bulls and Bears: ખાનગી- PSU બેન્ક્સ અને NBFC સેક્ટર

શેરબજારમાં છેલ્લા બે માસની કામગીરીનું તારણઃ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસની નજરે બજારમાં સતત બીજા મહિને પણ મંદીનો માહોલ; મજબૂત DII પ્રવાહે રકાસ અટકાવ્યો મે માસમાં વૈશ્વિક શેરબજારોની સ્થિતિ ઘટ્યાઃ રશિયા (-7%), ભારત (-3%), ઇન્ડોનેશિયા (-1%) સુધર્યાઃ ચીન (+5%), બ્રાઝિલ (+3%) , જાપાન (+2%), તાઇવાન (+1%), અને UK (+1%) FII આઉટફ્લો v/s DII ઇનફ્લો FII એ…

Read More

મે-22 દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં 2.5- 3.5 ટકાનું હેવી કરેક્શન

“Sale in May and go away” કહેવત અનુસાર શેરબજારોમાં હેવી પ્રોફીટ બુકિંગ ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકા અ એફએમસીજી ઇન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો નોંધાયો સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8.48 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 5.51 ટકાનું હેવી કરેક્શન મેટલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટોરલ્સ પૈકી સૌથી વધુ 19.64 ટકાનું હેવી કરેક્શન રહ્યું પીએસયુ, પાવર અને કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પણ ડબલ ડિજિટ ઘટાડો…

Read More

શોર્ટ- મિડિયમ- લોંગ ટર્મ માટે 10 શેર્સ ઉપર વોચ રાખો

સન ફાર્માઃ કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 2277.2 કરોડની લોસ નોંધાવી છે. પરંતુ EBITDAમાં 14.6 ટકાનો વાર્ષિક ધોરણો વધારો નોંધાયો છે. રેવન્યૂમાં 11 ટકા વધારો થયો છે. ઇન્ડિયા ફોર્મ્યુલેશન્સમાં 16 ટકા અને યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પરીણામના પગલે શેર 3.11 ટકા તૂટી મંગળવારે રૂ. 860.45ની સપાટીએ રહ્યો હતો. ફન્ડામેન્ટલી કંપનીએ…

Read More

સોમવારે એફપીઆઇની રૂ. 502.08 કરોડની નેટ ખરીદી!!

નિફ્ટી 16600નો પહેલો પડાવ પાર, 16750 નજીકની પ્રતિકારક એફપીઆઇની ખરીદી ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત વેચવાલ રહેલી વિદેશી નાણાકીય સંસ્થાઓની સોમવારે રૂ. 502.08 કરોડની નેટ ખરીદી રહી હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે. જે માર્કેટ સેન્ટિમેન્ટ માટે પોઝિટિવ નિશાની ગણાવી શકાય. સોમવારે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 1524.49 કરોડની જંગી નેટ ખરીદીનો ટેકો જારી રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ…

Read More