SBI Fundsનો IPO પહેલા દિવસે 0.68 ગણો, રિટેલમાં 0.62 ગણો ભરાયો

અમદાવાદ, 15 જુલાઇઃ એસબીઆઇ ફંડ મેનેજમેન્ટ (SBI Funds Management)નો આઇપીઓ તેના પહેલા દિવસે કુલ 0.68 (લગભગ 68 ટકા) ભરાયો હતો. SBI ફંડ્સ મેનેજમેન્ટનો લગભગ રૂ. 10,000 કરોડનો IPO 14 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલવા સાથે પહેલાં દિવસના અંતે 68 ટકા ભરાયો હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે. તેને વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી અનુકૂળ ભલામણો મળી છે,…

Read More

SBI FUND MANAGEMENTનો IPO આજે ખૂલશે, એન્કર બુકમાં રૂ. 2663 કરોડ મેળવ્યા

અમદાવાદ, 14 જુલાઇઃ દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અમુન્ડી-સમર્થિત SBI ફંડ્સ મેનેજમેન્ટે IPO ખુલવાના એક દિવસ પહેલા એટલેકે 13 જુલાઈના રોજ 129 એન્કર રોકાણકારો પાસેથી 2,662.96 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં બ્લેકરોક, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ, કેપિટલ ગ્રુપ, સિંગાપોર સરકાર, ફિડેલિટી, સોસાયટી જનરલ…

Read More

PRIMARY MARKET ZONE: મેઇનબોર્ડમાં 2 અને SMEમાં 1 IPO, જાણો કયા IPOમાં મળી શકે રિટર્ન

અમદાવાદ, 13 જુલાઇઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં બે અને SMEમાં એક IPOની થશે એન્ટ્રી તે પૈકી મેગા SBI ફંડ્સ મેનેજમેન્ટ સહિત ત્રણ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. જેમાં બે મેઇનબોર્ડ IPO રહેશે અને એક SME IPO મિલવર્ક્સ ટેક્નોલોજીસનો SME IPO રહેશે. ત્રણેય IPO 14 જુલાઈએ ખુલશે અને 16 જુલાઈએ બંધ થશે. Company Opening Date Closing Issue…

Read More

SBI FUNDS MANAGEMENTનો IPO મંગળવારે ખૂલશે, જાણો બ્રોકરેજ હાઉસ શું કહે છે

અમદાવાદ, 13 જુલાઇઃ SBI ફંડ્સ મેનેજમેન્ટના લગભગ રૂ. 10,000 કરોડનો IPO 14 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, તેને બ્રોકરેજ તરફથી અનુકૂળ ભલામણો મળી છે, વિશ્લેષકોનો દાવો છે કે ભારતના સૌથી મોટા એસેટ મેનેજર દેશની લાંબા ગાળાની મ્યુચ્યુઅલ ફંડ વૃદ્ધિ વાર્તાનો લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે. પ્રતિ શેર રૂ. 545-574 ની કિંમતનો IPO, સંપૂર્ણપણે હાલના…

Read More

SBI ફંડ્સ મેનેજમેન્ટનો IPO 14 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 545- 574

આઇપીઓ ખૂલશે 14 જુલાઇ આઇપીઓ બંધ થશે 16 જુલાઇ એન્કર બૂક 13 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.545-574 લોટ સાઇઝ 26 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ ઇશ્યૂ સાઇઝ 20.37 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 11,692 કરોડ ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 105 આસપાસ, અંદાજિત એસબીઆઇના એમ્પ્લોઇને ડિસ્કાઉન્ટ રૂ. 54 અમદાવાદ, 10 જુલાઈ: SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે તેની…

Read More