માર્કેટ લેન્સઃનિફ્ટી માટે સપોર્ટ 20562- 20438 અને રેઝિસ્ટન્સ 20757- 20827, ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, અદાણી શેર્સ, RIL, ટાટા મોટર્સ લાર્સન
ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, અદાણી ગ્રૂપ શેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એસબીઆઇ, ટાટા પાવર, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ત્રણ રાજ્યોમાં […]
