MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19606- 19536, રેઝિસ્ટન્સ 19719- 19763, ઇન્ટ્રા-ડે વોચઃ પિડિલાઇટ, ગુજરાત ગેસ
અમદાવાદ, 16 નવેમ્બરઃ અમેરીકન અર્થતંત્રના પોઝિટિવ ન્યૂઝ અને અમેરીકન શેરબજારોમાં આવેલા ઊછાળાના પગલે વૈશ્વિક શેરબજારોમાં પણ વિક્રમ સંવત 2080નો ઉદય સુધારાના ટોન સાથે થયો. એટલુંજ […]
