અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ
ગુવાહાટી/અમદાવાદ, 21 સપ્ટેમ્બર ૨૦૨૬: આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસવા સરમાએ લોઅર આસામના ધુબરી જિલ્લાના ચાપાર ખાતે અદાણી પાવર લિ. (APL) દ્વારા નિર્માણ થનારા ૩,૨૦૦ મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ (USTPP)નો આજે શિલાન્યાસ કર્યો હતો. રુ.૪૮,૦૦૦ કરોડનું રોકાણ ધરાવતા આ પ્રકલ્પના કારણે આસામની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થવા સાથે નિર્માણના તબક્કામાં ૨૦,૦૦૦ અને પ્લાન્ટ કાર્યરત…
