MCX: સોના-ચાંદીના વાયદામાં સીમિત સુધારો, ક્રૂડમાં નરમાઈ
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,889 અને નીચામાં રૂ.55,627 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 વધી રૂ.55,835ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.44,492 અને ગોલ્ડ-પેટલ માર્ચContinue Reading








