સ્ટર્લિંગ ગ્રીન પાવર સોલ્યુશન્સે પુણેના તળેગાંવ MIDCમાં તેના બીજા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું

મુંબઈ; 1 ઓગસ્ટઃ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન ગ્રુપનો હિસ્સો સ્ટર્લિંગ ગ્રીન પાવર સોલ્યુશન્સ પ્રા. લિ. (SGPS)એ ​​પુણે નજીક તળેગાવના ઔદ્યોગિક કેન્દ્રમાં તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદઘાટનની જાહેરાત કરી. આ એકમ કંપનીની વિસ્તરણ વ્યૂહરચનામાં પ્રથમ સીમાચિહન છે, જેનો હેતુ વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવા આપવાનો છે, જ્યારે અનેક સ્થળોએ તેની ઉત્પાદન પહોંચને મજબૂત બનાવવાનો છે. આ…

Read More

STERLING AND WILSONએ પાવર પ્લાન્ટ માટે નેક્સ્ટ્રેકર ટેક્નોલોજી પસંદ કરી

નવી દિલ્હી, હૈદરાબાદ, 30 માર્ચ, 2023: ઈન્ટેલિજન્ટ સોલાર ટ્રેકર અને સોફ્ટવેર સોલ્યુશન્સ પૂરા પાડનારી નેક્સ્ટ્રેકરે  RE EPC અને O&M સોલ્યુશન્સ પ્રદાતાઓમાંના એક STERLING AND WILSON RENEWABLE ENERGY લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ નેક્સ્ટ્રેકર ગુજરાતમાં ખાવડા આરઈ પાર્કમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના 1.255GW સોલર પીવી પ્રોજેક્ટને તેના એવોર્ડ વિજેતા…

Read More