IPO Listing: Inox Indiaનો આઈપીઓ 41 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને રૂ. 6000નો નફો

Inox India IPO Listing ઈશ્યૂ પ્રાઈસ 660 ખૂલ્યો 933.15 પ્રીમિયમ 41 ટકા હાઈ 978.90 રિટર્ન 48.32 ટકા અમદાવાદ, 21 ડિસેમ્બરઃ Inox India IPO આજે વોલેટાઈલ માર્કેટમાં રૂ. 660ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે 41 ટકા પ્રીમિયમે રૂ. 933.15 અને એનએસઈ ખાતે રૂ. 949.65ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જો કે, બાદમાં ઓપનિંગ પ્રાઈસની તુલનાએ 8 ટકા…

Read More

SEBIએ ગુજરાતના સ્ટોક માર્કેટ ઓપરેટર્સને સંકજામાં લીધા, 100 સ્થળોએ દરોડા પાડ્યા

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ  માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે, મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સેબીના સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ દરોડામાં…

Read More

IPO Listing: India Shelter Financeનો આઈપીઓ 24 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ તૂટ્યો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના રૂ. 1200 કરોડના આઈપીઓએ 24.21 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટ્યો છે. બીએસઈ ખાતે રૂ. 493ની ઈશ્યૂ પ્રાઈસ સામે 612.70ની કિંમતે લિસ્ટેડ થયા બાદ એક તબક્કે 26.77 ટકા વધી 625ની ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં પ્રીમિયમ ઘટી 13.88 ટકા થયા હતા. 12.20 વાગ્યે 561.45ના લેવલે કારોબાર થઈ રહ્યો…

Read More

ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણ વધ્યું, ગ્રોથની સંભાવનાઓ સાથે બેન્કિંગ સ્ટોક્સમાં તેજી આવશે

અમદાવાદ, 19 ડિસેમ્બરઃ ભારતીય બેન્કોની મજબૂત બેલેન્સશીટ્સ તેમજ એનપીએમાં સુધારોએ ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથની સંભાવના વધારી છે. જેના પગલે વિદેશી રાકમકારોએ પણ સરકારી અને ખાનગી બેન્કોમાં રોકાણ વધાર્યુ છે. HDFC બેન્કમાં FPI હિસ્સો ડિસેમ્બર 2022માં 32.08 ટકાથી વધીને 52.11 ટકા થયો હતો, બેન્કોના રોકાણકારોની રજૂઆત અને સ્ટોક એક્સચેન્જોમાંથી પ્રાપ્ત ડેટા મુજબ, જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs)માં, બેન્ક ઓફ…

Read More

છેલ્લા એક વર્ષમાં આ પીએસયુ સ્ટોકે 200 ટકાથી વધુ રિટર્ન આપ્યું, ડિવિડન્ડ બાદ હવે 1:2ના રેશિયોએ સ્ટોક સ્પ્લિટ કરશે

1 month 17.64% 6 months 119.41% 1 Year 107.32% 52 week Low to high 223.36% Dividend (FY24) રૂ. 11 પ્રતિ શેર અમદાવાદ, 18 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતાં ફંડની ફાળવણી તેમજ પ્રોત્સાહનોના પગલે PSU Stocksમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં વાર્ષિક 107.32 ટકા રિટર્ન આપનારી કોચિન શિપયાર્ડે રોકાણકારોને વધુ લાભ…

Read More

Vedanta Ltd.એ શેરદીઠ રૂ. 11 પેટે બીજુ વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ માઈનિંગ અને મેટલ્સ મેન્યુફેક્ચરિંગની અગ્રણી કંપનીઓ પૈકી વેદાંતા લિ.એ આજે શેરદીઠ રૂ. 11ના દરે બીજુ વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. જે નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે રૂ. 1 પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 100 ટકા છે. 18 ડિસેમ્બરે વેદાંતાનો શેર 1.4 ટકા વધીને રૂ. 260 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં…

Read More

Sugar Stocks: ઈથેનોલની બનાવટમાં શેરડીના રસ પરનો પ્રતિબંધ દૂર થતાં સુગર શેરોમાં 8 ટકા સુધી ઉછાળો

ખાંડના શેરોની આજની સ્થિતિ સ્ક્રિપ્સ ભાવ ઉછાળો INDSUCR 87.25 +7.27 % BAJAJHIND 29.86 +6.76 % DHAMPURSUG 264.45 +6.61 % UGARSUGAR 85.04 +5.74 % DWARKESH 90.70 +5.60 % DALMIASUG 422.00 +5.47 % SAKHTISUG 29.12 +5.32 % RENUKA 49.25 +5.28 % BANARISUG 2677.05 +5.24 % BALRAMCHIN 404.15 +5.10 % અમદાવાદ, 18 ડિસેમ્બરઃ ખાદ્ય મંત્રાલયે ઈથેનોલ બનાવવા માટે…

Read More

IPO Market: આજે મેઈન બોર્ડના 3 અને 1 SME IPO ખૂલ્યો, Motisons, S J logisticsમાં 100 ટકાથી વધુ ગ્રે પ્રીમિયમ

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ પ્રાઈમરી  માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં ઉંચા પ્રીમિયમની બોલબાલા વધી છે. આજે મેઈન બોર્ડ ખાતે 3 અને એસએમઈ સેગમેન્ટમાં વધુ એક આઈપીઓ ખૂલ્યા છે. જેમાંથી મોતિસન્સ જ્વેલર્સમાં સૌથી વધુ 180 ટકા ગ્રે પ્રીમિયમ નોંધાયુ છે. જ્યારે SME IPO S J Logisticsમાં 100 ટકા ગ્રે પ્રીમિયમ છે. આ સપ્તાહે મેઈન બોર્ડ સેગમેન્ટના…

Read More