Stock Market Today: સ્મોલકેપ-મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે, નિફ્ટી ફરી પાછો 21650 ક્રોસ

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ સેન્સેક્સ છેલ્લા બે દિવસમાં 915 પોઈન્ટ તૂટ્યા બાદ આજે 490.97 પોઈન્ટના ઉછાળા સાથે તેજીએ કમબેક કર્યું છે. સ્મોલકેપ અને મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જેમાં સ્મોલકેપ પેકની 612 સ્ક્રિપ્સમાં ઉછાળા સાથે 449.42 પોઈન્ટ અને મીડકેપ 552.70 પોઈન્ટ વધ્યો હતો. એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ,…

Read More

Stock To Watch: ટોરેન્ટ પાવરની રિન્યુએબલમાં 47 હજાર કરોડની રોકાણ યોજના, શેર 14 ટકા ઉછળ્યો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ દેશની ટોચની પાવર કંપનીઓમાં સામેલ ટોરેન્ટ પાવરે (Torrent Power) રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને વીજ વિત્તરણમાં રૂ. 47350 કરોડના રોકાણની યોજના જારી કરતાં આજે શેરમાં બુમ તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power Share Price) 13.57 ટકા ઉછાળા સાથે 1071.60ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 12.55 વાગ્યે 8.82 ટકા…

Read More

Stock Gain: Reliance Powerનો શેર આજે 15 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે, વર્ષમાં ભાવ બમણો થયો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ પાવર શેરોમાં તેજીના સથવારે આજે રિલાયન્સ પાવરનો શેર 15.10 ટકા ઉછાળા સાથે 29.88ની વર્ષની ટોચે પહોંચ્યો છે. જે 11.27 વાગ્યે 13.44 ટકા ઉછળી 29.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આર પાવરનો શેર બમણો થયો છે. જે 3 જાન્યુઆરી-23માં 14.81 હતો. જે નવી ટોચથી 101.76 ટકા ઉછાળા સાથે મલ્ટીબેગર સ્ટોક…

Read More

Stock Watch: Vodafone Ideaનો શેર આજે વધુ 15 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32 પર કારોબાર થઈ રહ્યો હતો….

Read More

Nifty50 ઓલટાઈમ હાઈ થયો, સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુ ઉછાળો, આ શેરોમાં પણ તેજી

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ સ્થાનિક શેર બજાર સ્થિરતા સાથે સતત આગળ વધી રહ્યું છે. નિફ્ટી-50 આજે ફરી નવી 21603.40 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ 535 પોઈન્ટ ઉછળી 71871.81 થયો હતો. સેન્સેક્સે 20 ડિસેમ્બરે 71913.07ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 7 ટકાથી વધુ વધ્યા છે, જે અગાઉના મહિનામાં નોંધપાત્ર 5 ટકાના…

Read More

IPO Listingના શુષ્ક માહોલ વચ્ચે Happy Forgingના આઈપીઓએ રોકાણકારોને હેપ્પી-હેપ્પી કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ લિસ્ટિંગના શુષ્ક માહોલ વચ્ચે હેપ્પી ફોર્જિંગના આઈપીઓએ ઝાઝું નહિં પરંતુ 17.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો નિરાશા દૂર કરવામાં મદદ કરી છે. કારણકે, ગઈકાલે મુથુટ માઈક્રોફિન, સુરજ એસ્ટેટના આઈપીઓના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે અન્ય બે ક્રેડો બ્રાન્ડ્સ અને આરબીઝેડ જ્વેલર્સના ફ્લેટ લિસ્ટિંગે રોકાણકારોને હતાશ કર્યા હતા. હેપ્પી ફોર્જિંગ લિ….

Read More

Motisons Jewellers IPOમાં રોકાણકારોની મૂડી ડબલ થઈ, 89 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 55 લિસ્ટિંગ 103.90 મહત્તમ રિટર્ન 98.35 ટકા ગ્રે પ્રીમિયમ 118 ટકા અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ રોકાણકારો અને ગ્રે માર્કેટની અપેક્ષા પર ખરો ઉતર્યો છે. જેણે બીએસઈ ખાતે આજે રૂ. 55ની ઈશ્યૂ પ્રાઈસ સામે 88.90 ટકા પ્રીમિયમે 103.90ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 98.35 ટકા ઉછળી 109.09ની સર્વોચ્ચ ટોચે…

Read More