TCSના શેરમાં 4 ટકા ઉછાળો નોંધાયો, મજબૂત ત્રિમાસિક પરિણામોની અસર, જાણો બ્રોકરેજીસની ટીપ્સ

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)નો શેર આજે 4.22 ટકા ઉછળ્યો છે. ગઈકાલે ટીસીએસ દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક માટેના મજબૂત પરિણામો જાહેર થતાં તેમજ ઓર્ડર બુકમાં વૃદ્ધિના પગલે ટીસીએસનો શેર આજે 3893.70ની ટોચે પહોંચ્યો હતો. 10.55 વાગ્યે બીએસઈ ખાતે 3.80 ટકા ઉછાળી 3878 પર ટ્રેડ થઈ રહ્યો હતો. IT સર્વિસ કંપનીએ નબળી…

Read More

IPO Listing: વધુ એક SME આઈપીઓએ આકર્ષક પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું, 40 ટકા રિટર્ન આપ્યું

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ એસએમઈ આઈપીઓમાં લિસ્ટિંગ સમયે આકર્ષક રિટર્ન મળવાનો સિલસિલો જારી રાખતાં આજે વધુ એક એસએમઈ કૌશલ્યા લોજિસ્ટિક્સ લિ.એ લિસ્ટિંગ કરાવ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે કૌશલ્યા લોજિસ્ટિક્સે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ સર્વોચ્ચ ટોચેથી રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા Kaushalaya Logistics Ltd. IPOએ રૂ. 75ની ઈશ્યૂ…

Read More

Stock Market Today: સ્મોલકેપ-મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે, નિફ્ટી ફરી પાછો 21650 ક્રોસ

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ સેન્સેક્સ છેલ્લા બે દિવસમાં 915 પોઈન્ટ તૂટ્યા બાદ આજે 490.97 પોઈન્ટના ઉછાળા સાથે તેજીએ કમબેક કર્યું છે. સ્મોલકેપ અને મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જેમાં સ્મોલકેપ પેકની 612 સ્ક્રિપ્સમાં ઉછાળા સાથે 449.42 પોઈન્ટ અને મીડકેપ 552.70 પોઈન્ટ વધ્યો હતો. એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ,…

Read More

Stock To Watch: ટોરેન્ટ પાવરની રિન્યુએબલમાં 47 હજાર કરોડની રોકાણ યોજના, શેર 14 ટકા ઉછળ્યો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ દેશની ટોચની પાવર કંપનીઓમાં સામેલ ટોરેન્ટ પાવરે (Torrent Power) રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને વીજ વિત્તરણમાં રૂ. 47350 કરોડના રોકાણની યોજના જારી કરતાં આજે શેરમાં બુમ તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power Share Price) 13.57 ટકા ઉછાળા સાથે 1071.60ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 12.55 વાગ્યે 8.82 ટકા…

Read More

Stock Gain: Reliance Powerનો શેર આજે 15 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે, વર્ષમાં ભાવ બમણો થયો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ પાવર શેરોમાં તેજીના સથવારે આજે રિલાયન્સ પાવરનો શેર 15.10 ટકા ઉછાળા સાથે 29.88ની વર્ષની ટોચે પહોંચ્યો છે. જે 11.27 વાગ્યે 13.44 ટકા ઉછળી 29.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આર પાવરનો શેર બમણો થયો છે. જે 3 જાન્યુઆરી-23માં 14.81 હતો. જે નવી ટોચથી 101.76 ટકા ઉછાળા સાથે મલ્ટીબેગર સ્ટોક…

Read More