Nifty50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી 20000, સ્મોલકેપ-મીડકેપ સહિત 6 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી ઈન્ડેક્સ સર્વોચ્ચ નવી ટોચ સ્મોલકેપ 40094.47 મીડકેપ 33998.68 ઓટો 39797.72 મેટલ 24190.65 રિયાલ્ટી 5650.44 યુટિલિટી 4060.99 કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી 7467.86 અમદાવાદ, 29 નવેમ્બરઃ શેરબજારમાં ફરી પાછો તેજીનો જુવાળ જોવા મળ્યો છે. નિફ્ટી-50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછું 20000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીજી બાજુ સ્મોલકેપ, મિડકેપ સહિત આઠ સેક્ટોરલ ઈન્ડેક્સ…

Read More

Tata Technologiesનો IPO 69.43 ગણો ભરાયો, જાણો કેટલા લોકોને શેર એલોટ થઈ શકે?

Tata Technologies IPO Subscription At A Glance કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) ક્યુઆઈબી 203.41 એનઆઈઆઈ 62.11 રિટેલ 16.50 એમ્પ્લોયી 3.70 અન્ય 29.20 કુલ 69.43 અમદાવાદ, 24 નવેમ્બરઃ ટાટા ટેક્નોલોજીસના 3042.51 કરોડના આઈપીઓ માટે 1.56 લાખ કરોડના બિડ પ્રાપ્ત કર્યા છે. ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આજે 69.43 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 203.41…

Read More

જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ રૂ. 5 હજાર કરોડથી 10 હજાર કરોડનો બોન્ડ ઈશ્યૂ લાવશેઃ રિપોર્ટ

અમદાવાદ, 20 નવેમ્બરઃ Jio Financial Services (JFS) તેનો પહેલો બોન્ડ ઈશ્યુ લોન્ચ કરવાનું વિચારી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.માંથી અલગ થયેલી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ મર્ચન્ટ બેન્કર્સ સાથે વાટાઘાટ કરી નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઇશ્યૂ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. રોઇટર્સે ચાર મર્ચન્ટ બેન્કોરને ટાંકીને રિપોર્ટ જારી કર્યો છે, જેમાં બેન્કર્સે કથિત રીતે જણાવ્યું હતું…

Read More

TCSએ શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ જારી કરી, શેર 3.50 ટકા ઉછળ્યો

અમદાવાદ, 15 નવેમ્બરઃ ભારતીય આઈટી અગ્રણી Tata Consultancy Services Ltd (TCS)ના શેર આજે 3.64 ટકા ઉછાળા સાથે 3523.20ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. ટીસીએસના શેરમાં ઉછાળા પાછળનું કારણ કંપની દ્વારા શેર બાયબેક માટે જારી કરવામાં આવેલી રેકોર્ડ ડેટ છે. ભારતીય IT અગ્રણીએ 25મી નવેમ્બર 2023ના રોજ બાયબેકની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. IT જાયન્ટે શેર…

Read More

Sensex બે દિવસમાં 1367 પોઈન્ટ રિકવર થયો, માર્કેટ સુધારા તરફી રહેવાનો સંકેત

આજના ટોપ ગેનર્સ સ્ક્રિપ્સ બંધ ઉછાળો બજાજ હિન્દુસ્તાન 33.98 16.13 ટકા આઈનોક્સ વિન્ડ 238.30 10.84 ટકા આરતી ઈન્ડસ્ટ્રીઝ 510.15 10.84 ટકા જેકે સિમેન્ટ 3404.70 10.82 ટકા વાર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ 54.04 8.43 ટકા અમદાવાદ, 6 નવેમ્બરઃ શેરબજારની મોટાપાયાની વોલેટિલિટી દૂર થઈ હવે રિકવરી તરફ આગળ વધતુ જણાઈ રહ્યું છે. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 1367 પોઈન્ટ રિકવર…

Read More

Q2 Results: Sun Pharmaનો ચોખ્ખો નફો 5% વધી રૂ. 2375 કરોડ થયો, શેર 3% વધ્યો

અમદાવાદ, 1 નવેમ્બરઃ ફાર્મા અગ્રણી સન ફાર્માએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,375.5 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 2262.22 કરોડ સામે 5 ટકા વધ્યો છે. પરિણામોના પગલે સન ફાર્માનો શેર આજે 3 ટકા સુધી વધી 1120.30ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે અંતે 2.67 ટકા ઉછાળા સાથે 1117.80 પર…

Read More

IPO Listing: Plaza Wiresના આઈપીઓમાં રોકાણકારોને ચાંદી, 6 દિવસમાં 56 ટકા રિટર્ન

પ્લાઝા વાયર્સ આઈપીઓ લિસ્ટિંગની સ્થિતિ ઈશ્યૂ સાઈઝ 71.2 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 54 લિસ્ટિંગ રૂ. 84 વધી રૂ. 84 ઘટી રૂ. 75 રિટર્ન 55.5 ટકા અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ગ્રે માર્કેટમાં બહુચર્ચિત પ્લાઝા વાયર્સનો આઈપીઓ આજે 56 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. જે બીએસઈ ખાતે રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ સામે 55.5 ટકા પ્રિમિયમે ઓલટાઈમ હાઈ 84ના…

Read More