NLC Indiaનો શેર આજે 3 વર્ષના તળિયે પહોંચ્યો, ઓફર ફોર સેલની જાહેરાતની અસર

અમદાવાદ, 7 માર્ચઃ એનએલસી ઈન્ડિયા લિમિટેડના શેર્સ ગુરુવારે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા શરૂ થયેલી ઓપન ઓફર સેલ જણાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓપન ઓફર દ્વારા કંપનીમાંથી 7 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. કંપનીના 9.71 કરોડ શેર્સનું વેચાણ થશે. બીએસઈ ખાતે એનએલસી ઈન્ડિયાનો શેર આજે ઈન્ટ્રા…

Read More

Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટીવ ટ્રેન્ડ રહેશે, નિફ્ટી સપોર્ટ 22300-22126

અમદાવાદ, 7 માર્ચઃ એશિયન શેરબજારો આજે મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. યુએસ સ્ટોક ઈન્ડેક્સ યુઝર્સ પણ પોઝિટીવ સેશન સાથે રિવર્સ મોડમાં ટ્રેડ થયો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા તેમજ અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત થયા છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારો આજે સ્થિરથી પોઝિટીવ વલણમાં ટ્રેડ થઈ શકે…

Read More

Stock To Watch:  આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસી સહિતના શેરોને ધ્યાનમાં લેવા સલાહ

અમદાવાદ, 7 માર્ચઃ ભારતીય શેરબજારો હાલ ધીમા ધોરણે કરેક્શન તરફ વળ્યા હોય તેવુ જણાઈ રહ્યું છે. જો કે, સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે પોઝિટીવ બંધ રહેતાં હજી તેજી બાકી હોવાની અપેક્ષા માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસીના સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યા મુજબ અહેવાલોના આધારે શેર પર નજર રાખવા  સલાહ છે. તેમજ એલઆઈસી,…

Read More

Real Estate Sector: DLF, Macrotech Infra, prestige estate સહિતના શેરો ખરીદવા સલાહ આપી રહ્યા છે નિષ્ણાત

અમદાવાદ, 5 માર્ચઃ ભારતીય શેરબજારો રેકોર્ડ ટોચથી પ્રોફિટ બુકિંગ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી 195 અને 49 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યા હતા. માર્કેટ નિષ્ણાતો રોકાણકારોને હાલ નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. બજારની રેકોર્ડ ટોચને જોતાં ટૂંકસમયમાં એકાદ મોટુ કરેક્શન આવે તેવી સંભાવનાઓ સાથે…

Read More

Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી

અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 150…

Read More

IPO Listing: GPT Healthcare IPO 16.21 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો, શેર હોલ્ડ કરશો કે વેચશો?

અમદાવાદ, 29 ફેબ્રુઆરી: જીપીટી હેલ્થકેર લિમિટેડે આજે 16.21 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ થોડી જ ક્ષણોમાં 18.12 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો હતો. જો કે, માર્કેટના ખરાબ માહોલ વચ્ચે ઈશ્યૂ 1 વાગ્યા સુધીમાં 8.79 ટકા પ્રીમિયમે 202.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે જીપીટી હેલ્થકેરે રૂ. 186ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 216.15ના સ્તરે લિસ્ટેડ…

Read More