Suraksha Diagnosticનો IPO 29 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 420-441

IPO ખૂલશે 29 નવેમ્બર IPO બંધ થશે 3 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.420-441 લોટ સાઇઝ 34 શેર્સ ઇશ્યૂ સાઇઝ 19,189,330  શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 846.25  કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ BUSINESSGUJARAT.IN RATING 5.5/10 અમદાવાદ, 27 નવેમ્બર, 2024 – Suraksha Diagnostic Limited શુક્રવાર, 29 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર્સના IPO ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર…

Read More

સુરક્ષા ડાયગ્નોસ્ટિકે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 જુલાઇઃ ફુલ-સર્વિસ અને ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક ચેઇન સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ (Suraksha Diagnostic) લિમિટેડે મૂડી બજાર નિયામક SEBI સમક્ષ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મૂજબ કોલકત્તામાં મુખ્યાલય ધરાવતી કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં સેલિંગ શેરધારકો દ્વારા 19,189,330 સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ…

Read More