SVC અમદાવાદ બેંક શાખાએ ₹30 લાખની ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર છેતરપિંડી અટકાવી

અમદાવાદ, 28 સપ્ટેમ્બર: અમદાવાદની એક બેંક શાખામાં સતર્ક બેંક અધિકારીની સમયસરની દરમિયાનગીરીને કારણે એક ગ્રાહકને ₹30 લાખની સંભવિત ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બેંકની મુંબઈ શાખામાં બચત ખાતું ધરાવતા એક ગ્રાહક ₹30 લાખની તાત્કાલિક RTGS ટ્રાન્સફર કરવા માટે અમદાવાદ શાખામાં આવ્યા હતા. વ્યવહાર દરમિયાન…

Read More

SVC બેંકનું 3 કેટેગરીમાં ભારત રત્ન સહકારિતા સન્માન 2024થી સન્માન

અમદાવાદ, 29 મે  : SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડને ભારતીય કો-ઓપરેટિવ બેંકિંગ સેક્ટરમાં ઇન્ડિવિડ્યુઅલ અને ઓર્ગેનાઇઝેશનની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપતાં વાર્ષિક એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત ભારત રત્ન સહકારિતા સન્માન 2024થી સન્માનિત કરાઇ છે. ઇનોવેશન, લીડરશીપ અને સાયબર સિક્યુરિટી એમ ત્રણ કેટેગરીમાં તેની કટીબદ્ધતાને હાઇલાઇટ કરતાં બેંકની પ્રશંસા કરાઇ છે. SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડને નીચે મૂજબના એવોર્ડ એનાયત…

Read More

SVC બેંકે લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ – સિરીઝ 2 લોંચ કરી

અમદાવાદ, 10 મે :  SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે જાણીતી)એ તેના લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ (એલટીએસબી) – સિરીઝ 2ને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ જાહેર ભરણા માટે ખુલ્લો છે અને સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 15 મે, 2024 છે. SVC બેંક રોકાણકારો માટે વાર્ષિક 8.50 ટકાના…

Read More