સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 463 પોઇન્ટની નરમાઇ
નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં 58419 પોઇન્ટની ઇન્ટ્રા-વીક ટોચ નોંધાવી હતી. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1334 પોઇન્ટની વધઘટ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટાડામાં શુક્રવારે 57527 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથેContinue Reading








