Indian stock markets reeling from boom-bust and doldrums, with common investors reeling from optimism for a correction અમદાવાદ, 10 માર્ચઃ ભારતીય શેરબજારો તેજી-મંદી અને સુસ્તીના ત્રિભેટે ઊભા છે. જેમાં સામાન્ય રોકાણકારો એ જજ નથી કરી રહ્યા છે કે, બજારની વાસ્તવિક ચાલ કેવી રહેશે. એક દિવસ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ઉછાળોContinue Reading

અમદાવાદઃ નિફ્ટી- 50એ ગુરુવારે સેલિંગ પ્રેશર વચ્ચે પણ 17550 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 165 પોઇન્ટના સુધારા સાથે 17590 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી તેણે ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ બ્રેક કરવા સાથે 17600 પોઇન્ટની એકદમ નજીકની પ્રતિકારક સપાટીની નીચે બંધ આપ્યું છે. શોર્ટટર્મ ઇન્ડિકેટર્સContinue Reading

અમદાવાદ, તા. 9 માર્ચઃ નિફ્ટીએ 43 પોઇન્ટના સુધારા સાથે 17767 પોઇન્ટની સપાટી નોંધાવીને બુધવારે ધૂળેટી ઊજવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સુધરી રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના ચાર્ટ ઉપર શૂટિંગ સ્ટાર ફોર્મેશન જોવા મળે છે. સતત ત્રીજા દિવસે પણ નિફ્ટીએ સુધારાનો ટ્રેન્ડ નોંધાવ્યોContinue Reading

અમદાવાદ, 6 માર્ચઃ નિફ્ટી-50એ ગત સપ્તાહાન્તે 272 પોઇન્ટના હાઇ જમ્પ સાથે 17594 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ બની છે. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ સાવચેતીનું જ છે. ટેકનિકલી નિફ્ટીએ સુધારાની આગેકૂચ માટે 17773 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવી પડે તેમ છે. મોટાભાગના મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ક્રોસContinue Reading

NIFTY OUTLOOK: SUPPORT 17270-17218, RESISTANCE 17410- 17498 અમદાવાદઃ નેગેટિવ માર્કેટ સેન્ટિમેન્ટ અને માર્કેટબ્રેડ્થ વચ્ચે ગુરુવારે પણ નિફ્ટીએ 129 પોઇન્ટના લોસ સાથે 17322 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી નિફ્ટીએ તેના 17450 પોઇન્ટના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવામાં નિષ્ફળતા જ મેળવી છે. પરંતુ ફન્ડામેન્લી વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલી સાધારણ સુધારાની ચાલ અનેContinue Reading

અમદાવાદઃ મંગળવારે માર્કેટબ્રેડ્થ ફ્લેટ રહેવા સાથે નિફ્ટી-50એ વધુ 89 પોઇન્ટની નેગેટિવિટી સાથે 17304 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી સતત આઠમાં દિવસે પણ ઘટાડા સાથે બુલિશ રિવર્સલ પેટર્ન- હેમર તેમજ નેગેટિવ નોટ સાથે બંધ સૂચવે છે કે, માર્કેટમાંથી મંદીનું ઝેર હજી પૂરેપૂરું નીચોવાયું નથી. માટે 17100 પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલનેContinue Reading

ફેબ્રુઆરીમાં પાવર, ઓઇલ, મેટલ્સ અને એનર્જી મેજર લૂઝર્સ અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી માસ દરમિયાન સેન્સેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાવા સાથે સેન્સેક્સે 59000 પોઇન્ટની મહત્વની ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. તેની પાછળ કેપિટલ ગુડ્સ અને એફએમસીજી ઇન્ડાઇસિસને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3.58 ટકાContinue Reading

અમદાવાદઃ સતત સાત દિવસની મંદીમાં નિફ્ટી 17400ની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી ચૂક્યો છે. માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી ભિતિ સેવી રહ્યા છે કે, નિફ્ટી-50 હજી ઘટી 17000 નીચે જઇ શકે છે. જો અને તો ની શક્યતાઓને સાઇડમાં રાખીએ અને ટેનિકલ એનાલિસિસ અનુસાર જોઇએ તો નિફ્ટી માટે 17311 અને 17229Continue Reading