મુંદ્રા પોર્ટ અને સેઝમાં સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડનું અદાણી પોર્ટ્સ કામકાજ શરું કરશે
અમદાવાદ, 5સપ્ટેમ્બર: સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)માં દેશના કન્ટેનર વેપારના લગભગ ૩૫% હિસ્સાનું સંચાલન કરી ભારતનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદર બની રહ્યું છે. ભારતની આયાત-નિકાસ સપ્લાય ચેઇનને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક આશરે ૧.૬ મિલિયન TEUsના સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરે છે. ૨૦૩૧ના તેના મહત્વાકાંક્ષી…
