બહુ ઓછા ઇન્સ્યોરન્સ ક્લેઇમ્સ પોલિસિ ધારકોની ફેવરમાં મંજૂર થાય છે, 53.46% કેસોનો જ નિકાલ ફરિયાદીની ફેવરમાં થયો
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ઇન્સ્યોરન્સ ક્લેઇમ મામલે ફરિયાદ કરનારા બહુ ઓછા પોલિસીધારકો રિજેક્ટ થયેલા દાવાઓના કેસ જીતી રહ્યા છે, નાણાકીય વર્ષ 26 માં, નિયમ 13(1)(b) હેઠળ 53.46% દાવા-અસ્વીકારના કેસોનો નિકાલ ફરિયાદીઓના પક્ષમાં કરવામાં આવ્યો હતો. વીમા કંપનીઓ દ્વારા નકારવામાં આવેલા દાવાઓની માત્રા અંગેના પ્રશ્નના લોકસભાના જવાબમાં, ઉદ્યોગના ડેટા દર્શાવે છે કે વીમા લોકપાલે નાણાકીય વર્ષ 26…
