માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24784- 24715, રેઝિસ્ટન્સ 24952- 25051
2025-06-18
25,100–25,200 તરફ આગળ વધવા માટે NIFTYને 25,000 ક્રોસ કરવાની જરૂર છે, જ્યારે 24,700 સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી શક્યતા છે. બેંક NIFTY માટે, 56,000 એક મુખ્ય ઝોન છે. તેની નીચે, 55,400–55,150 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જ્યારે 56,000 ક્રોસ થવાથી 56,100–56,800નો દરવાજો ખુલી શકે છે. StocksContinue Reading

