VINFASTએ સેવન-સીટર ઈલેક્ટ્રિક કાર VF MPV 7 લોન્ચ કરી
નવી દિલ્હી, 20 એપ્રિલ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક વિનફાસ્ટ (VinFast)ની પેટાકંપની વિનફાસ્ટ ઓટો ઈન્ડિયા એ ભારતીય ગ્રાહકો માટે નવી VF MPV 7 લોન્ચ કરી છે. VF MPV 7 પ્રીમિયમ ઇલેક્ટ્રિક, સેવન-સીટર મલ્ટી-પર્પઝ વ્હીકલ છે.આ લોન્ચિંગ એક જ વર્ષમાં વિનફાસ્ટનું ત્રીજી પ્રોડક્ટ છે. તે 2,840 mm નો વ્હીલબેઝ ધરાવે છે અને 1,240Continue Reading


