વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
અમદાવાદ, 1 જુલાઇઃ અમેરિકા સ્થિત ફોટોવોલ્ટેઈક (પીવી) ઉત્પાદક અને વારી એન્જીનિયર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વારી સોલાર અમેરિકાસ એ, કેન્ટુકીના ફ્લેમિન્ગ્સબર્ગ ખાતે એક મોટા સોલાર પ્રોજેક્ટ માટે 236.22 મે.વો.ના યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. આ કરારના ભાગરૂપે, વારી સોલર અમેરિકાસ 615 Wp અને 620 Wp બિન ક્લાસમાં તેના…
