Tag: WORLD ECONOMY
Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી $54 અબજની લોન લેશે
ન્યૂયોર્કઃ Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી 50 બિલિયન સ્વિસ ફ્રેંક ($53.68 બિલિયન) સુધીની કવર્ડ લોન સુવિધા અને ટૂંકા ગાળાની લિક્વિડિટી સુવિધા હેઠળ ઉધાર લેશે. તેના ટોચના રોકાણકાર સાઉદી નેશનલ બેંકે કહ્યું કે તે વધુ સહાય પૂરી પાડી શકશે નહીં તે પછી બુધવારે ધિરાણકર્તાના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યા પછી પગલાં લેવામાં આવ્યા છે. કવર્ડ…
ECONOMIC CALENDAR OF THE WEEK
Last week’s activity at a glance Weekly snapshot: Indian equities have short covered from lower levels and managed to close the week in a green zone despite the mixed global cues. Fund-flow Activities: The Foreign Institutional investors bought equities worth of Rs 6006.4 crore in cash segment while Domestic Institutions have bought equities of Rs…
ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર લોન સેગમેન્ટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ મોખરે
મુંબઈઃ ભારત અને દુનિયાભરમાં પોતાની ધિરાણની સફર નાની વયે શરૂ કરનાર ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ઉપભોક્તાઓ સામાન્ય રીતે સ્થાપિત ધિરાણ અને સમાન રિસ્ક સ્કોર ધરાવતા ઋણધારકોની સરખામણીમાં લોન વધારે સારી રીતે અદા કરવાનું વલણ ધરાવે છે. ટ્રાન્સયુનિયના નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ “એમ્પાવરિંગ ક્રેડિટ ઇન્ક્લૂઝન: એ ડીપર પર્સેપ્ક્ટિવ ઓન ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર્સ” અભ્યાસ અને એના તારણો મુજબ, ભારતમાં વર્ષ 2021માં…
શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે
ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…
કેલેન્ડર વર્ષ 2023માં સેન્સેક્સની રેન્જ 53000- 73000 પોઇન્ટની જોવા મળી શકે
અમદાવાદઃ ભૂતકાળના અનુભવના આધારે શીખીને આપણે આગળ વધીએ છીએ. પરંતુ પ્રાઇમરી માર્કેટ કે સેન્કન્ડરી માર્કેટ (શેરબજારો) હંમેશા ભવિષ્યના અંદાજોના આધારે આગળ વધતાં હોય છે. ખાસ કરીને પ્રવર્તમાન ઇકોનોમિ, પોલિટિક્સ અને તેના આધારે ઘડાતાં સેન્ટિમેન્ટ ત્રણેયનો સંગમ એટલે કે ઇપીએસ મજબૂત થાય તો શેરબજારોમાં સુધારો અને ઇપીએસ ઢીલો પડે તો શેરબજારોમાં કરેક્શનની સ્થિતિ જોવાતી હોય છે….
