કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું
બ્રાન્ડ “રુસ્તમજી” અંતર્ગત કાર્યરત રિયલ એસ્ટેટ ડેવલપર કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કીસ્ટોન રિયલ્ટર્સ માઇક્રો માર્કેટ્સમાં કાર્યરત છે તેમાં મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ (યુનિટની સંખ્યામાં એબ્સોર્પ્શનની દ્રષ્ટિએ) પૈકીના એક છે. 31 માર્ચ, 2022 સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“એમએમઆર”)માં તેમણે…
