NIFTY-50 માટે 16200- 15900 સપોર્ટ અને 16600 રેઝિસ્ટન્સ લેવલ્સ
માર્કેટ લેન્સ બાય રિલાયન્સ સિક્યુરિટીઝ NIFTY-50 એ તેના મેક-ઓર-બ્રેક લેવલ-16,400ને તોડવા સાથે તેના 20-દિવસીય EMAની નીચે બંધ આપીને રોકાણકારો- ટ્રેડર્સને મૂંઝવણમાં મૂક્યા છે. ગુરુવારે નિફ્ટી માટે 16200 અને ત્યારબાદ 15900 સુધી ઘટાડાના ચાન્સિસ જોવા મળી શકે. જ્યારે ઉપરમાં 16600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણાવી શકાય. સપોર્ટ 16,262ની આસપાસ અને પછી 16,147ના સ્તરે જોવા મળે છે, જ્યારે…
