NCDEX: સ્ટીલનાં વાયદામાં નીચલી સર્કિટ, ગુવારેક્સમાં સુધારો
એનસીડેક્સ ખાતે કૄષિ કોમોડિટીમાં આજે અકંદરે નરમાઇ જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૧.૮૦ ખુલી સાંજે ૭૭૪૦.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૨ ખુલી ઉંચામાં ૭૭૬૦ તથા નીચામાં ૭૬૯૦ થઇ સાંજે ૭૯૪૮ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૩૨૧ સોદા સાથે કુલ ૨૫ કરોડ રુપિયાનાં વેપાર થયા…
