નિફ્ટી માટે 16480- 16500 પોઇન્ટ રેઝિસ્ટન્સ લેવલ્સ
મંગળવારે સેન્સેક્સમાં 1345 પોઇન્ટ બાઉન્સબેક, નિફ્ટી 16200 ક્રોસ નિફ્ટીએ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવા સાથે ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર દોજી પેટર્ન તા. 16મીએ રચાઇ હતી. જે માર્કેટ માઇન્ડનો સંકેત આપે છે કે, નિફ્ટીએ સપોર્ટ જાળવી રાખવા સાથે રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી છે. રેઝિસ્ટન્સ 16480- 16500 સપોર્ટ 16100- 16000 તમામ સેક્ટોરલ્સમાં સંગીન સુધારાની ચાલ સતત બીજાં…
