રિલાયન્સની વાર્ષિક આવકો 47 ટકા વધી, રૂ. 8 ડિવિડન્ડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 31 માર્ચ, 2022ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષ માટે રૂ. 67845 કરોડનો ચોખ્ખો નફો 26.25 ટકા વૃદ્ધિ સાથે નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 53739 કરોડ હતો. કોન્સોલિડેટેડ કુલ આવકો 46.53 ટકા વધી રૂ. 736581 કરોડ (રૂ. 502653 કરોડ) થઈ છે. સેલ્સ એન્ડ સર્વિસિઝ રેવન્યુ 7.92 લાખ કરોડ (104.6 અબજ ડોલર) સાથે 100…

Read More

Results: તાતા પાવરનો નફો 31 ટકા વધ્યો, રૂ. 1.75 ડિવિડન્ડ

તાતા પાવરનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ટકા વધી રૂ. 632 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 481.21 કરોડ હતો. ત્રિમાસિક આવકો 16 ટકા વધી રૂ. 12085 કરોડ (રૂ. 10379 કરોડ) થઈ છે. 2021-22માં ચોખ્ખો નફો વધી રૂ. 2155.61 કરોડ (રૂ. 1438.65 કરોડ) નોંધાયો છે. વાર્ષિક આવકો પણ 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 42576…

Read More

નિફ્ટીએ મહત્વની 16400ની સપાટી જાળવી

વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા કડક નીતિ તથા ક્રૂડની ફરી ઝડપી તેજીથી વૈશ્વિક બજારો તૂટ્યાં સેન્સેક્સ 867 તૂટી 55000 નીચે, સાપ્તાહિક 2225નો કડાકો નિફ્ટીએ 16400 પોઇન્ટની સપાટી જાળવી હોવા છતાં માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ નિફ્ટીએ શુક્રવારે 16400 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જાળવી રાખી હતી. પરંતુ અંડરટોન સાવચેતી સાથે નરમાઇનો હોવાનું જણાય છે. તે જોતાં રોકાણકારો, ટ્રેડર્સ અને…

Read More

LIC IPO: 3 જા દિવસે રિટેલ 1.23 ગણો ભરાયો

ક્યૂઆઇબી 0.56 ગણો એનઆઇઆઇ 0.76 ગણો રિટેઇલ 1.23 ગણો એમ્પ્લોઇ 3.06 ગણો પોલિસી હોલ્ડર્સ 4.01 ગણો કુલ 1.38 ગણો એલઆઈસી આઈપીઓમાં રોકાણકારોનું આકર્ષણ ત્રીજા દિવસે પણ જળવાઈ રહ્યુ છે. ત્રીજા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 21008.48 કરોડના આઈપીઓ માટે 1.22 ગણા અર્થાત રૂ. 25630 કરોડના બિડ ભર્યા છે. આ સાથે ત્રીજા દિવસે રિટેલ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ…

Read More

ડો. લક્ષ્મી વેણુ સુંદરમ-ક્લેટનના MD

ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદક સુંદરમ-ક્લેટન લિમિટેડ (એસસીએલ)ના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં ડો. લક્ષ્મી વેણુએ મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ સુંદરમ ક્લેટનના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર હતા. ડો. લક્ષ્મી વેણુ એક દાયકાથી વધારે સમયથી સુંદરમ ક્લેટનનું નેતૃત્વ કરે છે. તેઓ મુખ્યત્વે સુંદરમ ક્લેટનની આંતરરાષ્ટ્રીય કામગીરી સ્થાપિત કરવા માટે જવાબદાર છે.

Read More

બીએસઈ એસએમઈ પર વધુ બે ગુજરાતી કંપની લિસ્ટેડ

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 373મી અને 374મી કંપની તરીકે અનુક્રમે ફોન4 કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ અને નાણાવટી વેન્ચર્સ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. ફોન4 કોમ્યુનિકેશન્સે રૂ.10ની મૂળ કિંમતના 68 લાખ શેર્સ એ જ ભાવે ઓફર કરીને રૂ.6.80 કરોડ એકત્ર કર્યા હતા. ફોન4 કોમ્યુનિકેશન્સ કેરળ સ્થિત કંપની છે, કંપની બ્રાન્ડેડ સ્માર્ટ ફોન્સ, સ્માર્ટ ટીવીઝ, કમ્પ્યુટર્સ, પેરિફરલ્સ અને એક્સેસરીઝનું…

Read More

ટ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ ફોર ઇવનિંગ સેશન: કોટક સિક્યુરિટીઝની નજરે

TREND IS FRIEND- EVENING SESSION COMMODITY               LTP      S2       S1       Pivot     R1       R2       Price Trend MCX Gold Jun 22                   51263   50741   51002   51166   51427   51591   BULLISH MCX Silver July 22        62638   61859   62249   62474   62864   63089   MILD BEARISH MCX Bulldex May 22       14618   14491   14555   14592   14656   14693   BULLISH MCX Crude May 22        8516    8237   …

Read More

સર્વિસ PMI એપ્રિલમાં 57.9, પાંચ મહિનાની ઉંચાઇએ

મોંઘવારીનું દબાણ હોવા છતાં એપ્રિલ મહિનામાં દેશના સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. એસએન્ડપીગ્લોબલનો સર્વિસ સેક્ટરનો પીએમઆઇ ઇન્ડેક્સ 57.9ની સપાટીએ પહોંચ્યો છે જે પાંચ મહિનાની ટોચે આંબ્યો છે. માર્ચમાં તે 53.6 પર હતો આ સતત નવમો મહિનો છે કે જ્યારે સર્વિસ સેક્ટરમાં સકારાત્મક ગ્રોથ જોવા મળી રહ્યો છે અને પીએમઆઇ ઇન્ડેક્સ 50 ની…

Read More