કોરટેક ઇન્ટરનેશનલએ ડીઆરએચપી ફાઇલ કર્યું
– 350 કરોડના શેર્સ ઓફર કરશે, પ્રમોટર્સ હિસ્સો તેમજ ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ – ઇશ્યૂ ફંડનો ઉપયોગ ડિબેન્ચર્સ, ઋણ ચુકવણી, નવા ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચનું ધિરાણ કરવા, પેટા કંપનીમાં ઇક્વિટી ઉમેરવા, કાર્યકારી મૂડી જરૂરિયાત માટે કરશે પાઇપલાઇન પાથરતી કોરટેક ઇન્ટરનેશનલએ મૂડીબજાર નિયમનકાર સંસ્થા સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપની આઇપીઓ મારફતે…
