ડેટા લીક થવા પર કંપનીઓએ 200 કરોડ સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના સુધારેલા ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, જો કોઈ સંસ્થા કે કંપની તેના યુઝરના ડેટા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે. આ બિલને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ નામ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાન્ય લોકોના ભલામણો માટે જારી કરવામાં આવી શકે…

Read More

83% ગ્રાહકો સ્પષ્ટ ESG વ્યૂહરચના ધરાવતી કંપની પાસેથી ખરીદી પસંદ કરે છે

નવી દિલ્હીઃ કોવિડ મહામારી દરમિયાન ઇ-કોમર્સને અપનાવનાર લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (SMEs) ઉપભોક્તાઓ અત્યારે તેમની ખરીદીના નિર્ણયમાં સસ્ટેઇનેબિલિટી પર જે ભાર મૂકે છે એની ઉપેક્ષા કરે છે. એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની FedEx Express દ્વારા થયેલું નવું સંશોધન દર્શાવે છે કે 85 ટકા ભારતીય એસએમઇએ જણાવ્યું હતું કે, તેમના ગ્રાહકોને સસ્ટેઇનેબ્લ ખરીદીને બદલે તેમની ચીજવસ્તુઓ શક્ય એટલી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18299- 18254, RESISTANCE 18403- 18463

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50માં ડલ સ્ટાર્ટીંગ પછી બાઉન્સની સ્થિતિ રહી હતી. જેમાં 18418 જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગ અને વૈશ્વિક નબળાં શેરબજારો પાછળ નિફ્ટી છેલ્લે 66 પોઇન્ટના લોસ સાથે 18313 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ શોર્ટટર્મ નેગેટિવ બન્યો હતો. વીકલી ઓપ્શન એક્સપાયરી-ડે ના દિવસે નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી…

Read More

કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની  અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર

અમદાવાદઃ  કેન્યા  આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને   તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે  અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે…

Read More

મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસે શરૂ કરી શૅર્સ સામે લોનની સુવિધા

મુંબઇઃ મિરે એસેટ ગ્રૂપની પેટાકંપની મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ (એમએએફએસ)એ શૅર્સ સામે લોન (એલએએસ) સુવિધા રજૂ કરી છે. એનએસડીએલ-રજિસ્ટર્ડ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓને એમએએફએસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન ઉપલબ્ધ થશે. મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ શૅર્સ સામે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન આપનારી પહેલી કંપની છે. એનએસડીએલ ડીમેટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો તેમના ઈક્વિટી રોકાણો ઓનલાઈન ગીરવે મૂકીને…

Read More

સાઈ સિલ્ક કલામંદિરના રૂ. 1200 કરોડના IPOને સેબીની મંજૂરી

અમદાવાદઃ વુમન એથનીક​ વસ્ત્રોમાં અગ્રણી બ્રાન્ડ્સ કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, KLM ફેશન મોલની પેરન્ટ કંપની સાઈ સિલ્ક કલામંદિર લિ.ને IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ બજારમાંથી રૂ. 1200 કરોડ એકત્ર કરવા માટે જુલાઈ, 2022ના મધ્યમાં DRHP ફાઇલ કર્યું હતું. કંપનીની કામગીરી વિશે SSKL એ દક્ષિણ ભારતમાં વુમન એથનીક​ વસ્ત્રો, મુખ્યત્વે સાડીઓના…

Read More

10 સ્ટાર્ટઅપ આઇપીઓઃ પ્રમોટર્સ કમાયા પણ રોકાણકારોના 1.62 લાખ કરોડ સ્વાહા… ધોવાયા…

સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નીતિનો 10 સ્ટાર્ટઅપ્સે પ્રાઈમરી માર્કેટમાંથી ઉઠાવ્યો “લાભ” પણ રોકાણકારોને થયો ગેરલાભ લિસ્ટિંગ સમયે જ ભાવ તૂટી જતાં રોકાણકારો રડ્યા ત્યારે આઇપીઓના પૈસા ગજવે કરનારા એક પ્રમોટરે પણ મગરના આંસુ સાર્યા હતા ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીએ 10 સ્ટાર્ટઅપ્સ આઇપીઓમાં રોકાણકારોએ અંદાજિત રૂ. 1.62 લાખ કરોડ ગૂમાવ્યા છે. 10 સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ કેપ 369379.5…

Read More

2023માં નકારાત્મક ક્રેડિટ સ્થિતિ ઊભરતાં બજારો માટે પડકારજનક: મૂડીઝ

અમદાવાદઃ વિકસીત ઇકોનોમિમાં નબળો ગ્રોથ, સતત વધી રહેલી ફુગાવાની ચિંતા, જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે વિકાસશીલ ઇકોનોમિ માટે 2023નું વર્ષ પડકારજનક રહેવાની દહેશત મૂડીઝે તેના 2023 આઉટલૂક રિપોર્ટમાં વ્યક્ત કરી છે. આવતું વર્ષ ઊભરતાં બજારો (EMs) માટે પડકારજનક પૃષ્ઠભૂમિ રજૂ કરશે.  ચોક્કસ ક્ષેત્રોમાં EBITDA પ્રદર્શન નબળું રહેશે, ઊંચા ઉધાર ખર્ચ અને ફુગાવાને કારણે નફામાં વૃદ્ધિ ઘટશે અને…

Read More