NIFTY OUTLOK: SUPPORT 18314- 18225, RESISTANCE 18460- 18517
અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે સાધારણ સુધારા સાથે કરવા સાથે એક તબક્કે પીછેહટ નોંધાવી હતી. પરંતુ પાછળથી 74 પોઇન્ટના સુધારા સાથે 18403 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપીને દર્શાવ્યું છે કે, માર્કેટની મોમેન્ટમ સુધારામાંથી ધીરે ધીરે તેજી તરફી બની રહી છે. ઓવરઓવલ માર્કેટબ્રેડ્થ ફ્લેટથી પોઝિટિવ રહી હતી. બુધવારની ચાલ માટે ટેકનિકલી જોઇએ તો મિડિયમ, શોર્ટ અને નિયર ટર્મ…
