ટોચની સ્વનિર્ભર ઉદ્યોગ સાહસિક મહિલાઓની સરેરાશ સંપત્તિ આશરે રૂ. 4170 કરોડે પહોંચી
કોટક પ્રાઇવેટ બેકિંગ અને હુરુન ઇન્ડિયાની શ્રીમંત મહિલાઓની અગાઉની યાદીમાં સરેરાશ રૂ. 2725 કરોડ હતી રોશની નાદર મલ્હોત્રા, HCL ટેક્નોલોજીસ સતત બીજા વર્ષે INR 84,330 કરોડની સંપત્તિ સાથે યાદીમાં સૌથી ધનિક મહિલા છે. ફાલ્ગુની નાયર INR 57,520 કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી ધનાઢ્ય સ્વ-નિર્મિત મહિલા બનવા માટે બાયોકોનના કિરણ મઝુમદાર-શૉને પછાડી. યાદીમાં દર્શાવવા માટે જરૂરી…
