SME IPOમાં નાના રોકાણકારોનું વધી રહેલું આકર્ષણ, આ સપ્તાહે 4 IPO

મેઇનબોર્ડમાં અદાણીનો IPO પાછો ખેંચાયા પછી ઇશ્યૂઓનો દુષ્કાળ અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023 પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટ માટે સુસ્તી અને નિરાશાઓથી શરૂ થઇ રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન સંખ્યાબંધ મોરચે અનિશ્ચિતતાઓ અને અવરોધો વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી તેમજ મોટાભાગના સેક્ટોરલ્સ અથડાયેલા રહ્યા છે. તેની પાછળ પ્રાઈમરી માર્કેટમાં ખાસ કરીને મેઇન બોર્ડ આઇપીઓ માટે ડ્રાય સાબિત…

Read More

Viaz Tyresનો SME IPO 16 ફેબ્રુઆરીએઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ.62

અમદાવાદ સ્થિત ટાયર ઉત્પાદક કંપની Viaz Tyres તા. 16 ફેબ્રુઆરીના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 62ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ 3226000 ઇક્વિટી શેર્સનો IPO યોજી રહી છે. જેના દ્વારા કંપની રૂ. 20 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ તા. 21 ફેબ્રુઆરીના રોજ બંધ થશે….

Read More

Result Calendar 13.02.2023 at a Glance

CAMLINFINE, CAMPUS, CASTROLIND, EMAMIPAP, FMGOETZE, GODREJIND, GREENPLY, GRINDWELL, GSPL, GUJGAS, HBLPOWER, HEIDELBERG, HINDCOMPOS, HUDCO, ICRA, IFCI, INSECTICID, IRFC, ISGEC, ITI, JAICORPLTD, JPOLYINVST, KHADIM, KRRAIL, KRSNAA, LAMBODHARA, LIBERTSHOE, LINDEINDIA, MARKSANS, MIRZAINT, MMFL, MUKANDLTD, NEULANDLAB, NFL, NIACL, NLCINDIA, PFC, RENUKA, RHIM, SCHNEIDER, SUPRAJIT, TNPL, VIJAYA, WOCKPHARMA, ZEEL, ZUARIIND. CASTROL YoY: Net Profit expected to be seen at…

Read More

ઓકાયા ઈવીએ લોન્ચ કર્યું સલામત અને વોટર રેસિસ્ટન્ટ ઈ-સ્કૂટર ફાસ્ટ એફ3

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક વ્હિકલ બ્રાન્ડ ઓકાયા ઈવીએ તેના નવીન સ્કૂટર ઓકાયા ફાસ્ટ એફ3ને લોન્ચ કરી છે. ઓકાયા ફાસ્ટ એફ3 એકવાર ચાર્જ થયા પછી 125 કિ.મી.ની રેન્જ આપે છે. તે વોટરપ્રૂફ અને ડસ્ટ-રેજિસ્ટન્ટ છે તથા લોડિંગ ક્ષમતા પર 70 કિ.મી.ની મહત્તમ સ્પીડ ધરાવે છે. આ સ્કૂટર 1200 વોટની મોટરથી સજ્જ છે કે જે 2500 વોટની પીક…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17813- 17769, RESISTANCE 17889- 17921

અમદાવાદઃ ભારતીય શેરબજારો દિશાવિહિન ચાલ વચ્ચે ઘૂંટાઇ રહ્યા છે. હેવી વોલેટિલિટી વચ્ચે શુક્રવારે નિફ્ટી-50એ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે 37 પોઇન્ટના લોસ સાથે 17857 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો વિતેલા સપ્તાહનો અંત પણ ફ્લેટ જ રહ્યો હતો. મિડિયમ ટર્મ ટાઇમલાઇ ચાર્ટ ઉપર બુલિશ રિવર્સલ પેટર્ન બાદ દોજી પેટર્ન રચી છે. જે બુલિશ…

Read More

બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો મલ્ટીકેપ ફંડનો મલ્ટિકેપ ફંડ NFO લોન્ચ

એનએફઓ ખુલશે 10 ફેબ્રુઆરી એનએફઓ બંધ થશે 24 ફેબ્રુઆરી ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 5000 મુંબઈ: બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ન્યૂ ફંડ ઓફર (NFO) – બેંક ઓફ ઇન્ડિયા મલ્ટિ કેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ NFO લાર્જ, મિડ અને સ્મોલ કેપ કેટેગરીઓ (માર્કેટ કેપ કેટેગરીઓ)માં છે. મલ્ટિ કેપમાં ફાળવણી કરવાની વ્યૂહરચનામાં ફંડની કુલ એસેટમાંથી…

Read More