MCX WEEKLY MARKET REVIEW AT A GLANCE

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.57,799ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,900 અને નીચામાં રૂ.56,544ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.843 ઘટી રૂ.56,852ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.244 ઘટી રૂ.45,785 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ…

Read More

CDSL 8 કરોડ સક્રિય ડિમેટ ખાતા ધરાવતી પ્રથમ ડિપોઝીટરી બની

મુંબઇ: એશિયાની પ્રથમ અને એક માત્ર લિસ્ટેડ ડિપોઝીટરી સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)એ આઠ કરોડથી વધુ સક્રિય ડિમેટ ખાતા ખોલાવીને વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સીડીએસએલ હાલમાં સક્રિય ડિમેટ ખાતાનાં સંદર્ભમાં દેશની સૌથી મોટી ડિપોઝીટરી છે. આ પ્રસંગે બોલતા સીડીએસએલના એમડી અને સીઇઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત…

Read More

MCX:  સોનાના વાયદામાં રૂ.147 અને ચાંદીમાં રૂ.203ની નરમાઈ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,864 અને નીચામાં રૂ.56,496ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 ઘટી રૂ.56,705ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.80 ઘટી રૂ.45,705 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ…

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 159 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટીએ 17850 પોઇન્ટની સપાટી જાળવી

Date Open High Low Close 3/02/2023 60,350.01 60,905.34 60,013.06 60,841.88 6/02/2023 60,847.21 60,847.21 60,345.61 60,506.90 7/02/2023 60,511.32 60,655.14 60,063.49 60,286.04 8/02/2023 60,332.99 60,792.10 60,324.92 60,663.79 9/02/2023 60,715.89 60,863.63 60,472.81 60,806.22 10/02/2023 60,706.81 60,774.14 60,501.74 60,682.70 શુક્રવારે મોટાભાગના સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક બાસ્કેટ સેલિંગ પ્રેશરની સ્થિતિ અમદાવાદઃ મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં સાર્વત્રિક વેચાણના પ્રેશર…

Read More

ટ્રેન્ડ્સ ફુટવેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઈ: રિલાયન્સ રિટેલની ફૂટવેર રિટેલ ચેઇન ટ્રેન્ડ્સ ફૂટવેરે બોલીવૂડ સ્ટાર્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. ટ્રેન્ડ્સ ફૂટવેર વિવિધ શ્રેણીઓમાં ફૂટવેર કલેક્શનની વિશાળ શ્રેણી સાથે સજ્જ તે ભારતના ફેમિલી ફૂટવેર ડેસ્ટિનેશનમાંનું એક છે. આ જોડાણ અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના પ્રેસિડેન્ટ અને સીઇઓ અખિલેશ પ્રસાદે કહ્યું…

Read More

કોટક મહિન્દ્રા બેન્કે ફિક્સ્ડ ડીપોઝીટ વ્યાજદરોમાં 25 bpsનો વધારો કર્યો

મુંબઇ: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ દરોમાં પસંદગીની રકમ અને સમયગાળાના તબક્કામાં 25 bps સુધીનો વધારો કર્યો છે. 15 મહિનાથી 2 વર્ષ સુધીના સમયગાળામાં બેન્ક હાલમાં રૂ. 2 કરોડથી રૂ 5 કરોડ સુધી 7.25 ટકા દર ઓફર કરે છે અને 25 દિવસથી 2 વર્ષના સમયગાળા માટેના 12 મહિના માટે રૂ. 2 કરોડ સુધીની…

Read More

ફુલર્ટન ઇન્ડિયા FY24માં ગુજરાતમાં બ્રાન્ચ નેટવર્ક વધારી 63 કરશે, લોન ફાળવણી 38 ટકા વધારશે

કંપની 11 ફેબ્રુઆરીએ પશુ વિકાસ દિવસની પાંચમી આવૃત્તિ સાથે ગુજરાતમાં 32 સ્થળો ઉપર પશુ સંભાળ કેમ્પ યોજશે અમદાવાદઃભારતમાં અગ્રણી એનબીએફસી ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપનીએ નાણાકીય વર્ષ 2024 સુધીમાં ગુજરાતમાં તેનું નેટવર્ક હાલની 56 બ્રાન્ચથી વધારીને 63 બ્રાન્ચ કરવાનું તથા 230થી વધુ નવા કર્મચારીઓ ઉમેરવાની યોજના જાહેર કરી છે. તે ઉપરાંત કંપની આગામી નાણાકીય વર્ષમાં ગુજરાતમાં…

Read More

IRCTCનો Q3 નફો 23 ટકા વધી 256 કરોડ, રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23)માં ₹226 કરોડ સામે 13% વધ્યો છે. આવક 70% વધીને ₹918 કરોડ (રૂ. 540 કરોડ) થઈ છે. કંપનીનો કુલ ખર્ચ બમણા કરતાં પણ વધુ વધી રૂ. 607 કરોડ ( ₹274 કરોડ) થયો છે….

Read More