KAY2 Xenox TMT બાર્સની ઉત્પાદન ક્ષમતા 20% વધારશે

અમદાવાદ, 27 ડિસેમ્બર : ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenoxએ ગુજરાતમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની તેની ઉત્પાદન ક્ષમતા 1,00,000 લાખ એમટીથી વધારીને આગામી એક વર્ષમાં વાર્ષિક 1,20,000 એમટી કરવાની યોજના ધરાવે છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક છે. KAY2 Xenoxના ડાયરેક્ટર સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં અમારા વિસ્તરણની…

Read More

યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિ. સાથે MOU કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બર: ગેમ, બ્લોકચેન, એપ ડેવલપમેન્ટ અનેએઆઈ/એમએલ ડેવલપમેન્ટ કંપની યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિવર્સિટી સાથે ઉદ્યોગ પ્રથાઓ અને એકેડેમિક રિસર્ચ વચ્ચેનો તફાવત દૂર કરવાના હેતુ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુડીઝ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક પટેલ અને નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) ડિપાર્ટમેન્ટના હેડ ડો. માધુરી ભાવસાર વચ્ચે…

Read More

AWFIS સ્પેસ સોલ્યુશન્સે IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ Awfis સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યો છે. કંપનીની ઈનિશિયલ પબ્લિક ઓફરમાં ₹1600 મિલિયન સુધીનો ફ્રેશ ઈશ્યુ અને 10,023,172 ઈક્વિટી શેર સુધીના ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ સમાવેશ છે. ઓફર ફોર સેલ હેઠળ પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ V (અગાઉનું SCI ઇન્વેસ્ટમેન્ટ્સ v તરીકે ઓળખાતું) (“પીક XV”…

Read More

Stocks in News આજે મુફ્તી, હેપ્પી ફોર્જિંગ્સ અને RBZ જ્વેલર્સના IPOનું લિસ્ટિંગ

Symbol: MUFTI હેપ્પી ફોર્જિંગ્સ RBZ જ્વેલર્સ Series: “B Group” “B Group” “T Group” BSE Code: 544058 544057 544060 ISIN: INE220Q01020 INE330T01021 INE0PEQ01016 Face Value Rs2/- Rs 2/- Rs 10/- Issue Price Rs280 850 100 પાવર ગ્રીડ: કંપની તમિલનાડુમાં 500 મેગાવોટ પવન ઉર્જા ક્ષેત્રની વ્યાપારી કામગીરી કમિશન કરે છે (POSITIVE) કન્સાઈ નેરોલેક: કંપની લોઅર પરેલ, મુંબઈમાં…

Read More

Fund Houses Recommendations: તેજસ નેટવર્ક, બજાજ ઓટો, પ્રોટિન, UPL, RIL, WIPRO

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્રારા ન્યૂઝ, વ્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/હોલ્ડિંગ/ વેચાણ માટે કેટલાંક શેર્સ માટે ભલામણ કરવામાં આવીછે. તેમાં… તેજસ નેટવર્ક, બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, પ્રોટિન, આલ્કેમ, IRFC, WIPRO, IREDAM ADANI GREEN, COCHIN SHIP વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21355- 21268, રેઝિસ્ટન્સ 21503- 21564, ઇન્ટ્રા-ડે વોચઃ CUB, PIIND

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ઓલટાઇમ હાઇની નજીક 92 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ બંધ આપ્યું છે. ઉપરમાં 21600- 21700 પોઇન્ટની સપાટીઓ મહત્વની રહેશે. ટ્રેન્ડ રિવર્સલની સ્થિતિમાં નિફ્ટી માટે 21100 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજવી, આરએસઆઇ લોઅર રેન્જથી એવરેજ લાઇનનેક્રોસ કરી રહી છે. તે જોતાં મોમેન્ટમ પોઝિટિવ રહેવાની શક્યતા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 21355- 21268…

Read More

Infosysની 1.5 અબજ ડોલરની ગ્લોબલ ડીલ રદ થતાં stock 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ દેશની ટોચની બીજી આઈટી કંપની ઈન્ફોસિસે 22 ડિસેમ્બરે એક અનામી ગ્લોબલ કંપની સાથે સમજૂતી કરાર (MOU) પૂર્ણ થયા હોવાની તેમજ કરાર આગળ જારી ન રાખવાની જાહેરાતની અસર આજે શેર પર જોવા મળી હતી. બીએસઈ અને એનએસઈ ખાતે ઈન્ફોસિસનો શેર 2.55 ટકા ઘટ્યો હતો. આ સાથે 11.15 વાગ્યા સુધીમાં ઈન્ફોસિસ સેન્સેક્સ પેકની ટોપ…

Read More

Motisons Jewellers IPOમાં રોકાણકારોની મૂડી ડબલ થઈ, 89 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 55 લિસ્ટિંગ 103.90 મહત્તમ રિટર્ન 98.35 ટકા ગ્રે પ્રીમિયમ 118 ટકા અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ રોકાણકારો અને ગ્રે માર્કેટની અપેક્ષા પર ખરો ઉતર્યો છે. જેણે બીએસઈ ખાતે આજે રૂ. 55ની ઈશ્યૂ પ્રાઈસ સામે 88.90 ટકા પ્રીમિયમે 103.90ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 98.35 ટકા ઉછળી 109.09ની સર્વોચ્ચ ટોચે…

Read More