ફંડ હાઉસની ભલામણોઃHDFC બેન્ક, ફેડરલ બેન્ક, ગ્રાસીમ, દાલમિયા ભારત, Dmart

અમદાવાદ, 17 ઓક્ટોબર દાલમિયા ભારત /જેફરી: કંપની પર બાય જાળવી રાખો, રૂ. 2680 પર લક્ષ્ય. (પોઝિટિવ) DMart/ MS  કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 4471. (પોઝિટિવ) ફેડરલ બેંક / સિટી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170. (પોઝિટિવ) કોટક /ફેડરલ બેંક: બાય ઓન બેંક જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19689- 19646, રેઝિસ્ટન્સ 19778- 19824, ઇન્ટ્રા-ડે વોચઃ મુથુટ ફાઇનાન્સ, ટાટા પાવર

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ સાંકડી વધઘટ અને નીચા વોલ્યૂમ્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં ધીરે ધીરે નવા બનાવોની રાહમાં રેન્જબાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે નિફ્ટી-50 19600- 19800ની રેન્જમાં રમી રહ્યો હતો. જે છેલ્લા 3 ટ્રેડિંગ દિવસથી ચાલી રહ્યું છે. 19600 પોઇન્ટની સપાટી ટ્રેન્ડ રિવર્સલ મનાય છે. ઉપરમાં નિફ્ટીએ હવે 19800 ક્રોસ કરીને બંધ આપવાની જરૂર જણાય…

Read More

આજે જાહેર થનારા પરીણામોઃ બજાજ ફાઇનાન્સ, હેથવે, LTTS, ટાટા એલેક્સી, ટાટા મેટાલિક, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ

અમદાવાદ, 17 ઓક્ટોબર Q2FY24 EARNING CALENDAR 17.10.2023: BAJFINANCE, CANFINHOME, CIEINDIA, HAPPSTMNDS, HATHWAY, HSCL, HUHTAMAKI, ICICIPRULI, LTTS, NEWGEN, PCBL, SYNGENE, TATAELXSI, TATAMETALI, TCIEXP, VSTIND, ZENSARTECH BAJFINANCE CANFINHOME HAPPSTMNDS ICICIPRULI LTTS TATAELXSI Q2FY24 EARNING CALENDAR 18.10.2023: ASTRAL, BAJAJ-AUTO, BANDHANBNK, ICICIGI, IIFL, INDUSINDBK, LTIM, OFSS, PERSISTENT, POLYCAB, SHOPERSTOP, TIPSINDLTD, TITAGARH, UTIAMC, WIPRO, ZEEL

Read More

Q2 Results: Jio Financial Sevicesનો નફો 101 ટકા વધી 668 કરોડ થયો

Jio Financial Services Q2 earnings: વિગત Q2-23 Q1-23 કુલ આવક 608.04 કરોડ 414.13 કરોડ ચોખ્ખો નફો 666.18 કરોડ 331.92 કરોડ ઈપીએસ રૂ. 1.05 રૂ. 1.57 અમદાવાદ, 16 ઓક્ટોબરઃ રિલાયન્સ ગ્રૂપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝે લિસ્ટિંગ બાદ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જારી કર્યા છે. કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 668 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે તેના અગાઉના…

Read More

israel-hamas War Effect: Rupee ડોલર સામે ઘટી 83.28, વર્ષના તળિયે

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વણસતી સ્થિતિને પગલે ફોરેક્સ, ક્રૂડ ઓઈલ માર્કેટમાં અફરાતફરી વધી છે. જેના પગલે આજે ડોલર સામે રૂપિયો એક વર્ષના તળિયે પહોંચ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતો અંગે ચિંતાઓ વધી રહી છે. આ યુદ્ધ અન્ય દેશોમાં ખેંચાઈ છે કે કેમ તે અંગે રોકાણકારો અસમંજસમાં મૂકાયા છે. સોમવારે યુએસ ડોલર સામે…

Read More

SME IPO: WomenCartનો IPO પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, Arvind And Company અંતે 384.16 ગણો ભરાયો

આઈપીઓ સબ્સ્ક્રિપ્શ એટ અ ગ્લાન્સ વિગત (x) NII રિટેલ કુલ વુમનકાર્ટ 1.63 7.97 4.80 અરવિંદ એન્ડ કંપની 435.99 320.27 384.16 અમદાવાદ, 16 ઓક્ટોબર: આ સપ્તાહની શરૂઆત સાથે એસએમઈ સેગમેન્ટનો આઈપીઓ ખૂલ્યાંની થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ વુમનકાર્ટનો IPO પ્રથમ દિવસે જ કુલ 4.80 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ પોર્શન…

Read More

યુનિટી બેન્કે 701 દિવસની વિશેષ મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો

મુંબઈ, 16 ઓક્ટોબરઃ આરબીઆઈના રેપો રેટ વધારાની ગતિમાં બ્રેક વચ્ચે ઉંચા વ્યાજ દરનો લાભ આપતાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક 701 દિવસ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.95 ટકા વ્યાજનો લાભ આપી રહી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને 701 દિવસ માટે રોકાણ કરેલ ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.45% p.aના આકર્ષક દર ઓફર કરે છે. યુનિટી બેન્ક સામાન્ય રોકાણકારોને 1001…

Read More

NSEએ વધુ 13 કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યા, જાણો વિગત

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 16 ઓક્ટોબરે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને 13 નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યા છે. આ સાથે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સની સંખ્યા 28 થઈ છે. નવા ડેરિવેટિવ્સમાં ગોલ્ડ 1 કિગ્રા ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, સિલ્વર મિની ફ્યુચર્સ, કોપર ફ્યુચર્સ અને ઝિંક ફ્યુચર્સ માટે ‘ઓપ્શન ઓન ફ્યુચર્સ’, ગોલ્ડ ગિની (8…

Read More