અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝે IPO માટે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જૂનઃ શિક્ષણ કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ 31 માર્ચ, 2024 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ની બાબતે ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી ક્ષેત્રે બીજી સૌથી મોટી સંસ્થા છે. ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસીમાં નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો…

Read More

MCX: ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં ઘટાડો

મુંબઈ, 21 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,613.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,983.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5626.54 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,677ના ભાવે…

Read More

એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 21 જૂનઃ એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આઈપીઓ લાવવા મંજૂરી આપી છે. કંપનીએ ડિસેમ્બર, 2023માં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઈલ કર્યું હતું. ગત સપ્તાહે રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, આઈપીઓમાં રૂ. 800 કરોડનો ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને 1.36 કરોડ ઈક્વિટી…

Read More

વેદાંતા ગ્રુપની માર્કેટકેપમાં નાણા વર્ષ-25માં રૂ. 2.2 લાખ કરોડ+નો વધારો

અમદાવાદ, 21 જૂનઃ વેદાંતા ગ્રૂપની  28 માર્ચ અને 20 જૂન, 2024 વચ્ચે માર્કેટ કેપિટલમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. તુલનાત્મક રીતે, અદાણી અને મહિન્દ્રા ગ્રુપે બંનેએ તેમના માર્કેટ કેપમાં રૂ. 1.4 લાખ કરોડનો વધારો જોયો હતો. જ્યારે ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 60,600 કરોડથી વધુ વધ્યું હતું જ્યારે હેવીવેઇટ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની…

Read More

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલનો IPO 26 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.195-207

ઇશ્યૂ ખૂલશે 26 જૂન ઇશ્યૂ બંધ થશે 28 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ 195-207 લોટ સાઇઝ 72 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8260870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 171 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 21 જૂનઃ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ 26 જૂનના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની…

Read More

એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝનો IPO 25 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.267-281

IPO ખૂલશે 25 જૂન IPO બંધ થશે 27 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.267-281 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 53380783 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1500 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, જૂન 21:  એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી…

Read More

UNCTAD ના FDI રેન્કિંગમાં ભારત 15માં ક્રમે

અમદાવાદ, 21 જૂનઃ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, 2023માં ભારત વિશ્વ રોકાણ રેન્કિંગમાં સાત ક્રમે 15માં ક્રમે આવી ગયું છે કારણ કે વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પ્રવાહ 43 ટકા ઘટીને $28 બિલિયન થઈ ગયો છે. ગયા વર્ષે દેશ આઠમા ક્રમે હતો, કારણ કે તેણે…

Read More

Fund Houses Recommendations: BIKAJIFOODS, ZOMato, FIRSTSOURCE, ASTRAL, POLYCAB, PIIND, KEI, ENDURANCE, SUZLON

અમદાવાદ, 21 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nuvama on Bikaji Foods: Initiate Buy on Company, target price at Rs 885/Sh (Positive) Bernstein on Zomato: Maintain Buy on Company, raise target price at Rs…

Read More