JM ફાઈનાન્શિયલને શેર, ડિબેન્ચર સામે ધિરાણ બંધ કરવા RBIનો આદેશ

નવી દિલ્હી, 5 માર્ચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ JM ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ લિમિટેડ (JMFPL) ને શેર અને ડિબેન્ચર સામે લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં શેરની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સામે લોનની મંજૂરી અને વિતરણનો પણ સમાવેશ થાય છે. RBIએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે લોન પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ જોયા બાદ આ…

Read More

Real Estate Sector: DLF, Macrotech Infra, prestige estate સહિતના શેરો ખરીદવા સલાહ આપી રહ્યા છે નિષ્ણાત

અમદાવાદ, 5 માર્ચઃ ભારતીય શેરબજારો રેકોર્ડ ટોચથી પ્રોફિટ બુકિંગ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી 195 અને 49 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યા હતા. માર્કેટ નિષ્ણાતો રોકાણકારોને હાલ નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. બજારની રેકોર્ડ ટોચને જોતાં ટૂંકસમયમાં એકાદ મોટુ કરેક્શન આવે તેવી સંભાવનાઓ સાથે…

Read More

HDFC બેંકે કૉર્પોરેટ સેલેરી રીલેશનશિપ માટે SAIL સાથે MOU કર્યું

નવી દિલ્હી, 5 માર્ચ: HDFC બેંકે કૉર્પોરેટ સેલરી રીલેશનશિપ માટે સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ હેઠળ, SAILના 60,000થી વધારે ઑન-રોલ કર્મચારીઓ અને 65,000 કરાર આધારિત કર્મચારીઓને એચડીએફસી બેંકના કૉર્પોરેટ સેલરી એકાઉન્ટ (સીએસએ) પર રૂપાંતરિત થવાની તક પ્રાપ્ત થશે. આ રીલેશનશિપના ભાગરૂપે ખાસ SAILના…

Read More

બજાજ ઓટો બાયબેક ઓફર શેરદીઠ રૂ. 10 હજારની કિંમતે, 6 માર્ચથી 13 માર્ચ રહેશે

બાયબેક વિન્ડો તારીખો: 06 – 13 માર્ચ બાયબેક ચુકવણી તારીખ : 20 માર્ચ ગુણોત્તર : 27 શેરની સામે 07 શેર (25.92%) અમદાવાદ, 5 માર્ચઃ રૂ. 4,000 કરોડનો બજાજ ઓટો લિમિટેડનો શેર બાયબેક 6 માર્ચ, બુધવારના રોજ ખુલશે. બાયબેક યોજના જાન્યુઆરીમાં ટેન્ડર ઓફર રૂટ દ્વારા અને પ્રમાણસર ધોરણે રૂ. 10,000 પ્રતિ શેરના ભાવની જાહેરાત કરવામાં આવી…

Read More

JG Chemicals IPO પ્રથમ દિવસના અંતે 2.52 ગણો ભરાયો, જાણો શું છે પ્રાઈસ બેન્ડ અને ગ્રે પ્રીમિયમ

અમદાવાદ, 5 માર્ચઃ ઝિંક ઓક્સાઈડ મેન્યુફેક્ચરર જેજી કેમિકલ્સ લિ.નો રૂ. 251.19 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે પ્રથમ દિવસે જ ફુલ્લી 2.52 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 3.75 ગણા બીડ ભર્યા છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 3 ગણો ભરાઈ ચૂક્યો છે. જો કે, ક્યુઆઈબી પોર્શન હજી માંડ 2 ટકા ભરાયો છે. ઈશ્યૂ 7 માર્ચે બંધ રહેશે….

Read More

Gold Price Hits All Time High: વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાએ સોનુ $ 2128ની ઐતિહાસિક ટોચ નોંધાવી

અમદાવાદ, 5 માર્ચઃ અમેરિકાના મજબૂત જીડીપી ડેટા તેમજ રોજગારીના આંકડાઓ પણ પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાનો પ્રબળ આશાવાદ જોવા મળ્યો છે. પરિણામે વૈશ્વિક સ્તરે સોનુ ગઈકાલે 2128 ડોલર પ્રતિ ઔંશની ઐતિહાસિક રેકોર્ડ ટોચે પહોંચ્યુ હતું. અગાઉ ડિસેમ્બર, 2023માં નોંધનીય 2149 ડોલરની ટોચ નોંધાવી હતી. મજબૂત આર્થિક આંકડાઓના પગલે છેલ્લા બે સપ્તાહથી…

Read More

Platinum Industries IPOમાં રોકાણકારોને 39 ટકા નફો, ગ્રે પ્રીમિયમ કરતાં રિટર્ન ઘટ્યું

અમદાવાદ, 5 માર્ચઃ પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ આજે બીએસઈ ખાતે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોને કુલ 38.59 ટકા નફો આપવામાં સફળ રહી હતી. જો કે, ગ્રે માર્કેટમાં રૂ. 100 અર્થાત 58 ટકા પ્રીમિયમ મળવાનો સંકેત નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. જેની સમકક્ષ રિટર્ન આપવામાં કંપની નિષ્ફળ રહી હતી. બીએસઈ ખાતે 171ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 228ના…

Read More

IPO Listing: Exicom Tele-Systemsનો આઈપીઓ 86% પ્રીમિયમે લિસ્ટેડ, જાણો શું છે રોકાણ નીતિ?

અમદાવાદ, 5 માર્ચઃ એક્સિકોમ ટેલે-સિસ્ટમ્સે આજે 85.93 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 142ની ઈસ્યૂ પ્રાઈસ સામે રૂ. 264 ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં વધી રૂ. 274.45 થયો હતો. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં 233.30ની બોટમે પહોંચ્યો હતો. 12.23 વાગ્યે 72.18 ટકા પ્રીમિયમે 244.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સિકોમ ટેલે-સિસ્ટમ્સ લિ.ના…

Read More