NHAI InvIT સીપીપી રોકાણો, ઓટીપીપી અને અન્યો પાસેથી રૂ. 7500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 4 માર્ચઃ નેશનલ હાઈવે ઈન્ફ્રા ટ્રસ્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્પોન્સર્ડ InvIT મારફત કુલ રૂ. 7500 કરોડનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જેમાં CPP ઇન્વેસ્ટમેન્ટ્સ, OTPP અને અન્યમાંથી રૂ. 7,500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે NHAI, જે InvITમાં લગભગ 18 ટકા હિસ્સો ધરાવે છે, તે સ્પોન્સર પ્રતિબદ્ધતા તરીકે રૂ. 1,400-1,500…

Read More

ફ્લિપકાર્ટ-સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ BlackBuck IPO લાવશે, $30 કરોડ સુધી એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 4 માર્ચઃ  ફ્લિપકાર્ટ દ્વારા સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ બ્લેકબક (BlackBuck) આગામી નાણાકીય વર્ષમાં $30 કરોડ જેટલું ફંડ આઈપીઓ મારફત એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મીડિયા સુત્રોના જણાવ્યા પ્રમાણે,  કંપનીએ તાજેતરમાં તેમના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણાં (IPO) પર સલાહ આપવા માટે મર્ચન્ટ બેન્કર્સ અને વકીલોની નિમણૂક કરી છે અને તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તૈયારી પર…

Read More

Fund Houses Recommendations: TITAN, ZOMATO, FEDBANKFIN., BHARTIAIR, LARSEN, HUL, DLF

અમદાવાદ, 4 માર્ચઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ / હોલ્ડ માટેની ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Titan: Maintain Buy on Company, target price at Rs 4354 (Positive) CLSA on Zomato: Maintain Buy on Company, target price at Rs 227 (Positive)…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22357-22336, રેઝિસ્ટન્સ 22410- 22441, ઇન્ટ્રા-ડે વોચઃ AUBANK, UPL

અમદાવાદ, 4 માર્ચઃ નિફ્ટી-50 ડેઇલી ચાર્ટ ઉપર ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલમાં બંધ રહ્યો છે અને એવી ધારણા રાખી શકાય કે માર્કેટમાં 22000 પોઇન્ટ સુધીનું એકાદ કરેક્શન આવી શકે છે. જેને કોન્સોલિડેશન પણ કહી શકીએ. ઉપરમાં નિફ્ટી માટે હવે 22550 પોઇન્ટનું લેવલ મહત્વનું રેઝિસ્ટન્સ ગણાવી શકાય. જે ક્રોસ થતાં 22800 સુધીની તેજીની ચાલ જોવા મળી…

Read More

STOCKS IN NEWS: PSP PROJECT, NTPC, SJVN, KPIGREEN, PIDILITE

અમદાવાદ, 4 માર્ચઃ પીએસપી પ્રોજેક્ટ્સ: કંપનીને INR 386.24 કરોડના નવા વર્ક ઓર્ડર મળ્યા (POSITIVE) NTPC: કંપનીએ સિંગરૌલી થર્મલ પ્રોજેક્ટ માટે રૂ. 17,200 કરોડના રોકાણને મંજૂરી આપી (POSITIVE) SJVN: કંપનીને રૂ. 1,100 કરોડનો 200 મેગાવોટનો ગુજરાત સોલાર પાર્ક પ્રોજેક્ટ મળ્યો (POSITIVE) KPI ગ્રીન એનર્જી કંપનીએ 200MW પ્રોજેક્ટ માટે પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) બ્રિગેડ…

Read More

IPO Next Week: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં આઠ આઈપીઓ ખૂલશે, 7 IPO લિસ્ટિંગ કરાવશે

અમદાવાદ, 2 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે કુલ આઠ જેટલા આઈપીઓ માર્કેટમાંથી ફંડ એકત્રિત કરવા આવી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ગોપાલ સ્નેક્સ લિ., જેજી કેમિકલ્સ લિ., આરકે સ્વામી લિ. અને એસએમઈ સેગમેન્ટમાં વીઆર ઈન્ફ્રાસ્પેસ, સોના મશીનરી, કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી, શ્રી કરણી ફેબકોમ, પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ ખૂલશે. આ સિવાય એસએમઈ સેગમેન્ટના 3…

Read More

Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી

અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 150…

Read More