Vibrant Gujarat 2024: નેધરલેન્ડની 45થી વધુ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડની 45 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાલ ભારતમાં 300 ડચ બિઝનેસ કાર્યરત છે. જ્યારે 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડમાં ઓફિસ ધરાવે છે. આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગ લઈ રહેલો નેધરલેન્ડ્સ એક કન્ટ્રી…

Read More

ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે

બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે…

Read More

Vibrant Gujarat summit 2024: છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ આવતીકાલથી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન શરૂ થઈ રહી છે. છેલ્લા 20 વર્ષથી યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ ગુજરાતને બિઝનેસ હબ બનાવ્યું છે. પરિણામે ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો GSDP 2002-03માં 17.7 અબજ ડોલરની તુલનાએ…

Read More

Bajaj Auto શેર બાયબેકના પગલે આજે ફરી નવી વાર્ષિક 7420ની ટોચે, રોકાણકારને રૂ. 3000 પ્રીમિયમ

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ બજાજ ઓટો લિ.એ શેરદીઠ રૂ. 10000ના ભાવે શેર બાયબેક કરવાની જાહેરાત કરતાં જ શેરમાં સતત તેજી જોવા મળી છે. BSE ખાતે Bajaj Autoનો શેર આજે 6.22 ટકા ઉછાળા સાથે 7420ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 12.37 વાગ્યે 1.75 ટકા સુધારા સાથે 7107.95 પર કારોબાર થઈ રહ્યો હતો. બજાજ ઓટો બોર્ડે…

Read More

IPO: Jyoti CNC Automationનો આઈપીઓ આજે ખૂલ્યો, રોકાણ કરતાં પહેલાં આ વિગતો ચકાસો

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ આઈપીઓ જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. આજે રોકાણ માટે ખૂલ્યો છે. કંપની 9થી 11 જાન્યુઆરી દરમિયાન રૂ. 315-331ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 1000 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. રોકાણકારે 45 શેર લોટ માટે લઘુત્તમ રૂ. 14895નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. ઈશ્યૂ પ્રાઈસમાં…

Read More

Fund Houses Recommendation: નિપ્પોનAMC, HDFCAMC, મેક્સ ફાઇ., ટાટામોટર્સ, BSE

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ માર્કેટનો અંડરટોન પ્રોફીટ બુકિંગ અને સેલિંગ પ્રેશર વચ્ચે ખરડાઇ રહ્યો છે. જોકે, શોર્ટરનને બાદ કરતાં ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સ્ટોક્સ અને સેક્ટર્સ સ્પેસિફિક સુધારાનું જણાય છે. તેને ધ્યાનમાં રાખવા સાથે બ્રોકર્સ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કેટલાં શેર્સની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ….

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ જ્યોતિ CNCનો IPO આજે ખૂલશે, બજાજ ઓટોની શેરદીઠ રૂ. 10000ની કિંમતે બાયબેક ઓફર

અમદાવાદ, 9 જાન્યુઆરી IPO ખૂલશે 9 જાન્યુઆરી IPO બંધ થશે 11 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.315-331 લોટ 45 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1000કરોડ લિસ્ટિંગ BSE,NSE રાજકોટ સ્થિત જ્યોતિ સીએનસીનો આઇપીઓ આજે ખૂલશેરાજકોટ સ્થિત મેટલ કટીંગ કમ્પ્યૂટર ન્યુમેરિકલ કંટ્રોલ (“CNC”) મશીનોના વિશ્વની અગ્રણી ઉત્પાદકોમાંની એક અને નાણાંકીય વર્ષ 2023માં ભારતમાં ત્રીજા સૌથી મોટા બજાર હિસ્સો તથા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21416- 21319, રેઝિસ્ટન્સ 21687- 21861, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, ટાટા કન્ઝ્યુમર, રિલાયન્સ, ડો. રેડ્ડી

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ સોમવારે સપ્તાહની શરૂઆત નિફ્ટીના ચાર્ટમાં દોજી કેન્ડલમાં લોઅર સાઇડ બ્રેક થવા સાથે થઇ છે. સાથે સાથે 21500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તૂટી છે. તેના કારણે વેચવાલીનું પ્રેશર વધ્યું હોવાનું જણાય છે. નિફ્ટી માટે હવે ઉપરમાં 21700 પોઇન્ટની સપાટી સાયોકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ગણાવી શકાય. માર્કેટમાં હવે ક્વાર્ટરલી રિઝલ્ટ્સની મોસમ શરૂ થઇ રહી…

Read More