CDSL-KPMG ઈન્ડિયાના રિપોર્ટમાં સિક્યોરિટીઝ માર્કેટની ડેટા આધારિત પરિવર્તન પર ભાર મૂકાયો
મુંબઈ, 19 માર્ચ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડે (“CDSL”) ભારતમાં કેપીએમજી સાથેના સહયોગમાં, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા તેના ત્રીજા વાર્ષિક રિઇમેજિન સિમ્પોઝિયમ પછી, “Reimagine: Securities Market through Data Synergy” ટાઇટલ હેઠળના તેના રિઇમેજિન થોટ લીડરશીપ રિપોર્ટની ત્રીજી એડિશન રજૂ કરી છે. આ રિપોર્ટ ભારતના સિક્યોરિટીઝ માર્કેટ ઇકોસિસ્ટમમાં ડેટા-આધારિત પરિવર્તનને માર્ગદર્શન આપવા માટે ક્રિએશન-કંટ્રોલ-કલ્ચર (3C) ફ્રેમવર્કની…
