અમદાવાદ, 26 મેઃ ગુરુવારે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ સાધારણ સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ થી સ્ટેબલ રહેવા સાથે શુક્રવારે આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, અદાણી એન્ટરપ્રાઇસિસ અને અદાણી ગ્રીનના શેર્સ ઇન્ટ્રાડે ટ્રેડ માટે સ્ટોક્સબોક્સ દ્વારા ભલામણ કરાયા છે.

નિફ્ટી માટે 18101- 18152- 18236 મહત્વની ટેકાની સપાટીઓ રહેવા સામે રેઝિસ્ટન્સ સપાટીઓ 18343- 18372- 18508 ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

Nifty Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
18,10118,15218,23618,34818,37218,42318,508

Bank Nifty Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
43,59643,72443,83943,68143,80443,92744,134

Intraday Picks

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
IDFC FIRST BANK6869.8570.767.5BUY ABOVE 68.1
ADANI ENT2558.8263026502525BUY ABOVE 2559
WESTLIFE765.45787793756BUY ABOVE 768
HDFC2647.4261926062663SELL BELOW 2648
WIPRO394.1387385396SELL BELOW 392

(Report by soxbox)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)