અમદાવાદ, 12 જુલાઇઃ નિફ્ટીએ ટેકનિકલી 8 દિવસની એવરેજ શોર્ટટર્મ રેન્જ જાળવી રાખી છે. સાથે સાથે 19500નું રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં પણ રેઝિસ્ટ થઇ રહ્યો ચે. ટોપ એન્ડ ઓફ રેન્જમાં તેણે દોજી કેન્ડલ રચી છે. આરએસઆઇ હાયર બેન્ડ નજીક છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવો સંકેત આપે છે કે, નિફ્ટી 19300 પોઇન્ટ નીચે જાય તો શાર્પ સેલ ઓફ્ફ જોવા મળી શકે. જેમાં નિફ્ટી 19050 થઇ શકે. ઊપરમાં 19500 મહત્વની રેઝિસ્ટન્સ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની બજાર નિષ્ણાતો અને ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44559- 44373, રેઝિસ્ટન્સ 45035- 45326

ઇન્ટ્રા-ડે પિક્સઃ ટાટા સ્ટીલ અને સિપલા ખરીદો, બીપીસીએલ નેગેટિવ

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)