Skip to content
September 23, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

IPO
GERMAN GREEN STEEL AND POWER LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 132 – 139 01
September 23, 2026September 23, 2026
02
IPO
કોર્પોરેટ ન્યૂઝ
RUNWAL ENTERPRISES LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 290 – 305
03
Business
Praneetha EcoCables Begins Commercial Operations; Full Plant Operations Nears Commissioning
04
કોમોડિટી
Bullion Outlook:
05
FLASH NEWS
ઈકોનોમી
Nasdaq hits record high on AI-driven tech rally
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • કોર્પોરેટ ન્યૂઝ
  • કોટક બેન્કનું ગ્રામિણ- અર્ધ શહેરી ગ્રાહકોની રોકડ આધારિત સંકલ્પ બચત ખાતુ લોન્ચ
  • કોર્પોરેટ ન્યૂઝ

કોટક બેન્કનું ગ્રામિણ- અર્ધ શહેરી ગ્રાહકોની રોકડ આધારિત સંકલ્પ બચત ખાતુ લોન્ચ

businessgujaratAugust 31, 2023August 31, 202301 mins

મુંબઇ, 31 ઓગસ્ટ: ગ્રામિણ અને શહેરી ગ્રાહકોની રોકડ આધારિત બેન્કિંગ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતા કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડએ સંકલ્પ બચત ખાતુની ઘોષણા કરી છે જે અસંખ્ય સેવાઓ આપે છે જેમાં રોકડ જમા કરાવવા પર નીલ ચાર્જીસથી લઇને વાર્ષિક રૂ. 24 લાખના ઉપાડ સુધીની અને પ્રત્યેક ક્વાર્ટરમાં રૂ. 2500નું લઘુત્તમ બેલેન્સ જાળવવા સુધીનો સમાવેશ થાય છે. વધુમાં, સંકલ્પ આ માર્કેટના ગ્રાહકો માટે સોનું, ટુ-વ્હીલર અને ટ્રેક્ટર લોન્સ  પર પણ ખાસ કિંમતો પ્રદાન કરે છે.

સંકલ્પ બચત ખાતાને કૃષિ અને ખેતી ઉપરાંતની આવક ધરાવતા ઉભરી રહેલા ગ્રાહકોના જૂથને સંતોષવાના દ્દેશથી લોન્ચ કરવામાં આવ્યુ છે. બેન્કિંગ સર્વિસીઝ ઉપરાંત, નવુ બચત ખાતુ વિનામૂલ્યે ટોક ટાઇમ અને પેશોપમોર ડેબિટ કાર્ડ પણ ગ્રામિણ અને અર્ધ શહેરી ગ્રાહકોની વિકસતી બેન્કિંગ જરૂરિયાતો પ્રદાન કરે છે.

કોટર મહિન્દ્રા બેન્કના ડીસ્ટ્રીબ્યૂશન, રિટેલ લાયેબિલીટીના પ્રેસિડન્ટ અને વડા પુનીત કપૂરએ જણાવ્યું હતુ કે ગ્રાહકો રોકડ આધારિત અને ઊંચા રોકડ ઉપાડ અને લોન લેવામાં હળવાશ રહે તે માટે ઉત્તમ બેન્કિંગ સેવાઓની ખેવના સેવતા થયા છે. સંકલ્પ બચત ખાતુ આકર્ષક મૂલ્ય આધારિત સેવાઓ જે આવા ગ્રાહકોના સમૂહ માટે તૈયાર કરવામાં આવી છે તેમને સુગમ બેન્કિંગ પૂરું પાડે છે.

સંકલ્પ બચત ખાતુની મહત્ત્વની લાક્ષણિકતાઓ:

1. વિશિષ્ટ ગ્રાહકદીઠ એક વખતનો લાભ રૂ. 250, જેમણે સરેરાશ માસિક બેલેન્સ રૂ. 2,500 અથવા રૂ. 25,000ની ઓછામાં ઓછા 365 દિવસ માટે ટર્મ ડિપોઝિટ ધરાવતા હોય

2. ગોલ્ડ લોન અને ટુ-વ્હીલર અને ટ્રેક્ટર લોન પર પ્રોસેસિંગ ફી પર અનુક્રમે 100% અને 50% માફી

3. પેશોપમોર ડેબિટ કાર્ડ જેની સાથે દૈનિક ATM ઉપાડ મર્યાદા રૂ. 40,000 ડોમેસ્ટિક ATM પર અને દૈનિક ખરીદી મર્યાદા રૂ. 2 લાખ;

4. પેશોપમોર ડેબિટ કાર્ડ રૂ. 5 લાખ સુધીના વ્યક્તિગત અકસ્માત મૃત્યુ વીમાને આવરી લે છે; ખોવાયેલ કાર્ડ જવાબદારી: રૂ. 2,50,000 સુધી અને જમવા, ખરીદી અને મુસાફરીમાં રોજિંદા વિશેષ ઑફર્સની ઍક્સેસ

Tagged: corporate news KOTAK MAHINDRA BANK Sankalp Savings Account

Post navigation

Previous: કીકો   બેબી મોમેન્ટ્સ કોસ્મેટિક્સે ગુજરાતમાં ‘નો-ફેનોક્સિએથેનોલ’ રેન્જ લોન્ચ કરી
Next: આઇનોક્સ ઈન્ડિયાએ 2.21 કરોડ શેર્સના FPO માટે DRHP ફાઇલ કર્યું

Related News

RUNWAL ENTERPRISES LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 290 – 305

BUSINESSGUJARAT.INSeptember 23, 2026September 23, 2026 0

Nasdaq hits record high on AI-driven tech rally

BUSINESSGUJARAT.INSeptember 23, 2026September 23, 2026 0

Share Market

  • RUNWAL ENTERPRISES LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 290 – 305
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 23, 2026
  • Nasdaq hits record high on AI-driven tech rally
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 23, 2026
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23,200 પર અને રેઝિસ્ટન્સ 23,500
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 23, 2026
  • PRE MARKET COMENTRY: Nifty is likely to extend its consolidation and trade in the broad range of 23115-23650
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 23, 2026

IPO

  • GERMAN GREEN STEEL AND POWER LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 132 – 139
    In IPO
  • RUNWAL ENTERPRISES LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 290 – 305
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • હિમાલયન સોલારનો રૂ. 6,802.94 લાખનો IPO તા. 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 98- 103
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • Bullion Outlook:
    In કોમોડિટી
  • Nasdaq hits record high on AI-driven tech rally
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23,200 પર અને રેઝિસ્ટન્સ 23,500
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • PRE MARKET COMENTRY: Nifty is likely to extend its consolidation and trade in the broad range of 23115-23650
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Private Equity investments in flex office spaces recorded at USD 30.9 mn in H1 2026: Knight Frank India
    In કોમોડિટી

  • GERMAN GREEN STEEL AND POWER LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 132 – 139
  • RUNWAL ENTERPRISES LIMITED નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડસ રૂ. 290 – 305
  • Praneetha EcoCables Begins Commercial Operations; Full Plant Operations Nears Commissioning
  • Bullion Outlook:
  • Nasdaq hits record high on AI-driven tech rally
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US